________________
સઝાયાદિ સંગ્રહ અણહારતા સાધતા જ, તપ તપે દ્રવ્ય ને ભાવ ઈહ પરલોક . પરિહરેજી, આશંસાને દાવ સુલ ૯ એષણ સમિતિએ ચાલતાં, ધન્ય ઢંઢણ અણગાર તસ પદ પાવંદન યકીજી, રૂપ વિય જયકાર - ૧૦
૪. આદાન-ભંડમત્ત-નિક્ષેપણ સમિતિની સખ્ખાય [૧૬]. કહા : ચોથી સમિતિ સેહામણી, પાલતા અણગાર
ગ્રહણ વિમુચન વસ્તુને, જયણુએ ધરનાર ઢાળ : સાધુજી સમિતિ ચેથી ધરો પરિહરે સયવ પરમાદ રે
જોગ અહિંસક ભાવથી, સાધીયે સિદ્ધિ સ્યાદ્વાદ રે સા૦ ૧ આતમ તવ સાધનરસી, ઉલસી આગમ શક્તિ રે વ્યક્તિએ સર્વ પરિગ્રહ તજી, સાધતા સાધ્ય પદ મુક્તિ રે - ૨ ભાવ અહિંસકતા ભણી, દ્રવ્ય અહિંસક સાધ રે ધરે રજોહરણ મુખ વસ્ત્રિકા, સાધવા જોગ સમાધિ રે , ૩ વસ્ત્ર ને માત્ર અને કરી, જ્ઞાન ભણતાં સદા સાધ રે જયણુએ ગ્રહણ મુંચન કરે, ધરી મન જોગ સમાધ રે ૪ બાલ ને તરૂણ તરૂણ મને, નગન દુગછના મૂલ રે તિણે મુનિ વસ્ત્ર અંગે ધરે, મોક્ષ મારગ અનુકૂલ રે -૫ લધુ ત્રસ જીવ રક્ષા ભણું સચિત્ત રજ જયણાને કાજ રે ધમ ઉપકરણ મુનિવર ધરે, પામવા મોક્ષનું રાજ રે - ૬ જ્ઞાન ઉપગમાં મહાલતા ચાલતા સંજમ માગ રે રાગ ને દ્વેષ દુરે તજી, કરે મુનિ ઈદ્રિનો (યાગ) ત્યાગ ૨, ૭ બાધક ભાવ રે તજી, સાધક ભાવમાં શૂર રે શાન્ત ને દાન્ત મહાવતી, ધરે થિરાદિક દગનૂર રે . ૮ સંયમ શ્રેણી ચડતા સદા, ઉત્તમ મુનિ મહારાજ રે તસ પદ પદ્મવંદન થકી, રૂપ વિજય વધે લાજ રે , ૯
૫ પારિદ્રાવણિયા સમિતિની સઝાય [૧૪૭]. ફ્રહ : સંવર વંત સુજમી, જયણાયુત અણગાર
પારિઠ્ઠાવણીયા સમિતિમાં, વરતે નિરતિચાર ઢાળ : પારિદ્રાવણીયા નામથી રે, પંચમ સમિતિ સાર
દ્રવ્ય ભાવથી પરિઠવે રે, જયણાયુક્ત અણગાર, મુનિસર પંચમ સમિતિ સાર, જિમ લહ ભવને પાર મુ. ૧