________________
૧૦૮
સઝાયાદિ સંગ્રહ
[૧૧૮]. નવલઉ નવલઈ વેસ વહિરણ વેલાયઈ ઋષિ પાંગુNઉ એ નવબારી નગરીત સેરીમાંહે ભમત પાંતયઉ એ માહરઉ નાહડીયઉ કહુ કિમ નયણે નિરખીયઉ એ માહરઉ વાલઅડઉ વિણ દીઠાં કિમ પરખી અઈ એ માહરઉ અરહનઉ આવી મિલઈ તઉ હરખીયઈ એ
આવ્યા સાવ અણગાર દૂર ગયા હુંતા જે ગેચરી ને
નાવ્યઉ ઇક અરહન તબ જનની જેવા સંચરી એ ..માહરઉ૦ ૨ કચન કોમલકાય તડતડતઈ તાવડિ ઉભઉ રહઈએ દેખીરૂપ અનૂપ ઈક નારી તેડાવી નઈ કહઈ એ... ભોગવી વછિત ભેગ નીચ કરમ ભિક્ષા કુણ આચરઈ એ ભાગાં ઈક વટાહ પ્રેમ વિધઉ મુનિવર આદરઈ એ... . ૪
માતા કરઈ વિલાપ સાસતણું પરે ખિખિણ સંભાઈએ
સાચઉ સાજણ સોઈ આણું મિલાવઈ જોઈણ અવસરઈએ. ૫ ઉદધર્યઉ દશમાસ જે સુત વીસાયંઉ નવિ વીસરઈ એ તે મુઝ ઝડપી લીધ જેવઉ ન્યાય નહીં જગદીસઈ એ.
કિહાં માહરઉ અરહનઉ દીઠ સહુકોઈ ઘરિ ઘરિ પૂછઈ જઈએ
ઐ ઐ મેહ વિકાર ગલીય ગલીય ભમતી ગહિલી થઈ એ. ૭ આપણાઈ સુરરાય ભદ્રાનઉ દુઃખ કહિ ન સકઈ ગિણીએ તે મઈ કિમ કહવાય જાણઈ માતા પુત્ર વિગિણી એ.
સાલઈ અધિક સનેહ ખિણ ચલઈ ખિણ બાઈસીનઈ રાઈ એ
ભેગી ભમર નિહાલ મહલ થકી ઉતર પાએ પડઈએ. ૯ ખમયે મુઝ અપરાધ હું પાપી અપરાધી તાહરઉ એ ડી વેલામાંહિ માઈડી કાજ સમાર માહરઉ એ પઉઢઉ પુત્રરતન તાતીલેહ સિલાઈણ ઉપર એ
તહતિ કરઈ સુવચન ઋષિ અણુસણ માતા મુખ ઉચરઈ એ... ૧૧ પઘલઈ માખણ જેમ નાન્હડીયલ અધિકી વેદન સહી એ ઉભી માતા પાસિ હલરાવ ચારે શરણ કહી એ...
ચીરાસી લખજીવ જો ભિખ આવઉ કમલ ઉતરઈ એ
સાચી માતા એહ દુરગતિ જાતઉ અગજ ઉદ્ધરઈએ.. અણસણ નિરતિચાર આરાધી અરહન સુરસુખ લહઈ એ ધન ધન સાધુમહંત ઈશુપરિ રાજ સમુદ્ર મુનિવર કહઈ એ.