________________
૧૦૭
અરણિકમુનિની સજઝાયો રૂપે ન રાચે રૂડા રે, ગુણે રાચે ગુણવંત ઈદ્રવારૂણું ફળ કુંટડાં રે, ઝેર ભયાં એકાંત રે...નંદન! શું કીધું તે એહ ૬ અંતરજામી આપણાં રે, જીવ સમાણા જેય તે પણ વળાવી વળે રે, સાથ ન આવે કેય રે... - ૭ સાથ ન આવે સુંદરી રે સાથ ન આવે આથી ઉઠી જાવું એકલું રે. ઠાલા લેઈ બે હાથ રે... - ૮ કરકંડ છે જેને રે, બ્રહ્મદત્ત ચક્રવર્તિ જોયા : ચિત્ત (2) વચન માન્યું નહિં રે, સાતમી પોંત્યો સેયરે - ૯
જે આરાધે જિન તરે રે, સુરતરૂ ધર્મ સુજાણ ફળ અજરામર તે લહેરે, મીઠાં અભિય સમાન રે... ૧૦
દૂહા : સંવેગી શિર સેહરો, વૈરાગે મન વાળી
છે. મંદિર નવલખાં, ઉઠી ચા તત્કાળી-૧ તે તરૂણ તલાશી રહી. મેલી ગયે મુણિદ
મેહ વિના જેમ વેલડી, જેમ ચકરી ચંદ–૨ અન્નક ઉતાવળા જઈ ભેટયે ગુરૂ રાય વિચાર દીક્ષા શિક્ષા ફરી ગ્રહી, ફરી લીધે રે મારગ નિરતિચાર કે ભે રે ગુરૂરાજ, તેણે સાયાં રે આપણાં કાજ કે ભેટો ૧ ગુરૂ દયે શિક્ષા સાધુને રે, પાળે નિરતિચાર પ્રેમબંધન છે પાપુઆ રે, તેણે કીજે ઉદ્યમ વિચાર કે. ભેટ-૨ ગિરી વન ખંડ સાધુજી, સાધીયે સંયમ એગ ગાળીએ જેવન આપણું, નહિ ધરીયે રે ચિતા ને શેક કે.... ૩ ભોળપણે ભોગીભર થયે, આતમ વર અનંત ભામિનીશું ભીને રહ્યો, નવિ આ રે આજ લગે અંત કે. ૪ પ્રણમીને પ્રભુશું કહે, સ્વામી સુણ અરદાસ કાયા કાયર માહરી, મુજ દીજે રે અણુસણની આશ કે... ૫ લાખ ચોરાશી ખામીને, તેણે લીધે અણુસર સાર અનુક્રમે પાળી આઉખું, અવતરીયે રે સુર વિમાન મેઝારકે, ૬ જિન તણું શીખ સોહામણી, જે કરે કુળ અવતંસ તે લહે લીલા આણંદશે, જેમ વિલસે રે ગંગાજળ હંસ કે. . ૭ સંવત સત્તર ચિમ(ડે)નરે, વડ ખરતરગચ્છ વાસ ગણિ મહિમાસાગર હિત વડે, આણું દે રે કહ્યો રાસવિલાસ કે, ૯