________________
લલના
અમરકુમારની સઝાયે
ભટજી કહે સુણ રાજવી, કાજ કરો વિવેક બાલકને દેખતા થકા, કાજ રહે અધુરા છેક ૧૨ ગગાદકે નવરાવી, ગળે પુષ્પની માળ ચંદન ચર્ચાને લાવીયા, અગ્નિકુંડની પાસ તલવાર હાથમાં લેઈ કરી, ઉભા બ્રાહ્મણ તેણીવાર બાળક મનમાં ચિંતવે, હવે કરશે કે સહાય એક દિન જૈન મુનિ શીખવ્યું. નવકાર મંત્રસાર સમરૂ સંકટ જાય છે. બાળક ધરતે ધ્યાન " મંત્ર પ્રભાવે આસન ચલિયું, આવ્યા દેવ ઉમંગ રત્ન જડિત સિંહાસને, બેસાડી અમરકુમાર ગીતગાન કરતે થક, ઉત્સવ કીધે અપાર રાજભદ્રને નાખીયા, ભૂમિ ઉપર તત્કાળ લેક સહુ હા ! હા ! કરે; જુઓ હત્યાના પાપ બાળક હત્યા કરતાં થકાં, થઈ પિતાની હાણું , લોકે કરજેડો કહે, સાંભળો દિન દયાળ. . મોટો અપરાધ છે તેને પણ ધર દયા રસાળ એ મૂવાને ઉઠાડજો, શિક્ષા થઈ છે અપાર . બાળકે છાંટો નાંખી, ઉઠા, શ્રેણીક રાય , મુખ નીચું કરી વિનવે, આ રાજ્ય ગ્રહે સુકુમાર કુમાર કહે રાજ નવ ખપે, જાશું સાધુને ગેહ . ૨૧ સ્વારથીયા સહુ કે મલ્યા, એવી તે શી રીત નગર બહાર જઈ કરી, લીધે સંયમ ગુરૂ પાસ . ૨૨ , સમશાને કાઉસ્સગ આદર્યો, આર્તધ્યાન સુખાસ કરે માત) બાળક દોડતો પહાંચિયે, કરે અમરની વાત . ૨૩ સાંભળી માત-પિતા ચમકયાં, ખેદ થયા છે અપાર, રાતે નિંદ ન આવતી, ઊઠી માત તેણી વાર - ૨૪ હાથમાં શસ્ત્ર લેઈ કેરી, આવી બાળક પાસ , રે અધમ! હજુ જીવત, તું છે પૃથ્વી પર આજ હવે મત આવ્યું છે તાહરૂં, પામીને આધાર તલવારથી અમરને હણ્ય, હઠું નાનેરૂ બાળ
- ૨૫ .