SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ કહે વિપ્ર સુણો પુત્ર–માતા આપીને બાલક રાતા હો સજજન કહે માતા સુણે વાત ઓપો અમરને આજ મારે મન લાગે આકરે ખાવાને જોઈએ સારે અમર કહે સુણે માતા મુજને તમે નવિ આપતા , જેમ કહેશે તમ અમે કરશું પણ મુજને તુમ ઘર ધરી છે તેહવે ભવપ્રભ કહે ભાઈ જે આગે થાયે વાત ,, ૧૦ (૧૦૪]. બાલક તે સાંભળી આવ્યા પાડોશી સહાયે લલના કાકા કાકી કુવા બેનડી, બેઠા હતા તિહાં સહુએ . ૧ કેઈ મુજને રાખી લ્ય, કરશું ચરણની સેવ સહુ કહે અમથું સ્નેહડે, તારે યે સંબંધ છે સ્વાર્થના સહુ કે સગાં, વિણ સ્વાર્થે નહિં કઈ ગદ્ ગદુ કઠે બેલતે, આંખે આંસુડાની ધાર , કરૂણા વચને બેલતે, બન્યું છે નિરાધાર બાલક કરજોડી કહે મુજને મત આપજે માત-પિતાને વિનવે, થઈને તેહ દયાળ , માતાજી મુજને નવિ દિન મુજ અપરાધ કહે કિયે, જેથી આપ રાયને ગેહ , વિણ વાંકે કિમ તરછોડશે, મુજને કણ આધાર - ૬ માત કહે તને શું કહું, મારે તે તું છે જમાલ કામ કાજ કરે નહિ, એવડે યે સંભાળ . ૭ હાથ પકડી ને લઈ ચાલીયા, રાજપુરૂષ ત્યાંહી , બજાર માંહી આવીયા, લેક મેલીયા અપાર છે તુમ ઘર અમને રાખી , કરશું કાજ પ્રેમાળ . બાલક કરજેડી કહે, સાંભળે પ્રજા દયાળ લેક કહે સહુ રાખીયે, વિણ વેચે તાહરી માત ધન આપે ઘેર તેહના, અમને શું શરમાવ રાજસભામાં આવીયા, બાળકને લઈ તેહ રાજા દેખી ચિંતવે, બાળક કે રૂપવંત T
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy