________________
સજઝાયાદિ સંગ્રહ રાજાને ઉધ નાંખી, મુખે છુટયાં ન લેહી રે બ્રાહ્મણ સહુ લાંબા પડયા, જાણે સુકાં કાષ્ટ રે કર્મ૩૦ રાજસભા અચરજ થઈ, એ બાળક કઈ મહેટ રે પગ પૂછજે એહના, તે એ મૂવા ઉઠે રે
- ૩૧ બાળકે છાંટે નાખી. ઉઠયા શ્રેણીક રાજા રે અચરિજ દીઠે ભટકે, એ શું હુવા કાજ રે , બ્રાહાણ પડિયા દેખીને, લેક કહે પાપ જુઓ રે બાળ હત્યા કરતા હતા, તેહના ફળ છે એહે રે બ્રાહ્મણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસો રે કનક સિંહાસન ઉપરે. બેઠે અમર કુમારો રે . રાજા સહુ પરિવાર શું, ઉઠો તે તત્કાળ રે કરજોડી કહે કુમારને, એ રાજ્ય દ્ધિ સહુ તારી રે . ૩૫ અમર કહે સુણે રાજવી, રાજશું નહી મુજ કાજ રે સંયમ લેશું સાધુને, સાંભળે શ્રી મહારાજ રે રાય લેક સહુ એમ કહે, ધન ધન બાળ કુમારે રે ભટજી પણ સાજા હુવા, લાજ્યા તે મનમાંહે રે જય જયકાર હુએ ઘણે, ધમ તણે પરસાદે રે અમરકુમારે મન સેચત, જાતિ સમરણ જ્ઞાને રે . ૩૮ અમરકુમાર સંયમ લોર, કરે પંચમૃષ્ટિ લેચ રે બાહિર જઇ મસાણ મેં, કાઉંસગ રહ્યો શુભ ધ્યાને રે , ૩૯ માત પિતા બાહર જઈને, ધન ધરતી માંહી ઘા રે કાંઈક ધન વહેચી લીયે, જાણે વિવાહ મંડાણે રે , ૪૦ એટલે દેડ અ વીને, કેઈક બાળ કુમારે રે માતા પિતાને ઈમ કહે, અમરકુમારની વાત રે માતા પિતા વિલખાં થયાં, ભૂપે થયે એ કામ રે ધનરાજા લેશે સહુ કાંઈક કરીએ ઉપાય રે ચિંતાતુર થઈ અતિઘણી રીતે નિંદ ન આવે રે પૂરવ વૈર સંભારતી, પાપિણી ઉઠી તિણ વારી રે , ૪૩ શઝ હાથ લેઈ કરી, આવી બાળક પાસે રે પાળીયે કરીને પાષિણી, મા બાળ કુમાર રે , ૪૪ શુકલ ધ્યાન સાધુએ કયું, શુભ મન આણી ભાવ રે કાળ કરીને અવતર્યો, બારમાં સ્વર્ગ મઝાર રે . ૪૫
- ૩૭