________________
સક્ઝાયાદિ સંગ્રહ પક અમરકુમારની સઝા [૧૨] રાજગૃહી નગરી ભલી, તિહાં શ્રેણિક રાજા રે જિનધર્મને પરિચય નહીં, મિથ્યા મતમાંહે રામ્યા રે.... ૧ કર્મ તણી ગતિ સાંભળે, કર્મ કરે તે હોય રે
સ્વારથમાં સહુ કે સગાં, વિષ્ણુસ્વારથ નહીં કરે...કર્મ ૨ રાજા શ્રેણુક એકદા ચિત્ર શાળા કરાવે રે અનેક પ્રકારે માંડણી, દેખતાં મન ભાવે રે.. . ૩ દરવાજે ગિર ગિર પડે રાજા મન પતાવે રે પૂછે જોષી પંડિતે બ્રાહ્મણ એમ બતાવે રે.. - ૪ બાળક બત્રીસ લક્ષણે હેમીજે ઈણ ઠાણે રે તે એ મહેલ પડે નહીં ઈમ ભાખે વયણ અજાણે રે. ૫ રાજા ઢઢરે ફેરવે જે આપે બાળ કુમારે રે તલી આપું હું બરાબરી સેનૈયા ધન સા રે..... . ૬. ઋષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે ભદ્રા તસ ઘરણી જાણે રે પુત્ર ચાર સેહામણું નિધનિયે પુણ્ય હોણે રે - ૭ કષભદત્ત કહે નારીને આપ એક કુમારે રે ધન આવે ઘર આપણે થઈએ સુખિયાં સારે રે૮ નારી કહે વેગે કરે આપ અમર કુમારે રે
હારે મન અણુભાવતા આંખ થકી કરે અળગે રે - ૯ વાત જણાવી રાયને રાજા મનમાં હરખ્યો રે જે માગે તે આપીને લા બાળ કુમારે રે... - ૧૦ સેવક પાછા આવીયા ધન આપે મનમાન્યો રે અમર કહે મેરી માતાજી મુજને મત આપીજે રે.... - ૧૧ માતા કહે તને શું કરું હારે મન તું મૂવે રે કામ કાજ કરે નહિં ખાવા જોઈએ સારો રે, ૧૨ આંખે આંસુ નાખતે બેલે બાળ કુમારે રે સાંભળ મારા તાતાજી તમે મુજને રાખે રે .... . ૧૩ તાત કહે હું શું કરું? મુજને તે તુ યારે રે માતા વેચે તાહરી, હારે નહિ ઉપાયે રે. ૧૪