________________
માન-ગવ'ની સજ્ઝાયા
ચાસ સહસ અંતેઉરી, પાયક છન્નુ કરોડ રે તે નર અંતે રે એકલા, સુતા ચીવર એઢ રે જે જિહાં તે તિહાં રહ્યા, પાપ ને પુણ્ય બે સાથ રે એહ સ્વરૂપ છે દેહનું, પુણ્ય કરા નિજ હાથ રે જે નર હસી હસી ખેલતાં, કરતા લેાજન સાર રે, તે નર અંતે માટી થયાં, ઘડતા પાત્ર કુંભાર રે ચંપા વરણી રે દેહડી, કદલી કામલ જાંધ રે તે નર સૂતા રે કાષ્ટમાં, પડે ધડાધડ ડાંગ રે ઈંડુ વિડ ંબના નર સુણા, મ કરો તૃષ્ણા ને લાભ રે જરાસંધ સરખા રે રાજવી, અંતે ન રહ્યા તે થેાભ રે... અસ્થિર સ`સાર જાણી કરી, મમતા ન કરે કેાઈ રે કવિ ઋષભની રે શિખડી, સાંભળજો સ્થિર હાઈ રે
L
-
3.0
3.0
B.
માન ૧૧
.
0.0
..
૧
..
૧૨
૯]
અભિમાન મ કરો કેઇ, અભિમાન થકી દુઃખ હાઇ હા ભવિજન માન તો અભિમાન મહા દુરદત, નવ આણે સાધુ મહંત હૈ। જોરાવર એ જગમાંડે, ન ટકે જેહથી કોઈ પાંહે હૈ। દેવદાનવશુ લડીએ, જે સુરપતિને પણ નડીયેા હૈ રામચ'દ્રની ઘરણી, જેહની અતિ માટી કરણી હા તેડુ સીતા સતી આણી, કરવાને નિજ ધણીઆણો હૈ। સઘળા નરપતિ સેવ’તાં, જે હુતા લેાક (વર્દિતા હૈ એહુવા જે રાવણ રાણા, દુ:ખ પામ્યા તે સપરણા હે ઉત્તમ જાતિ કુલ પામી. તુમ માન મ કરશા ધામી હો અભિમાન કર્યાં શિશુપાલે, તે તુરત ગયા પાયાલે હા તે ખીજાનુ શું કહેવું, વીર જિષ્ણુ દ સ બંધ ગ્રહેવુ હા ઇમ મૂરખ ગુણુ હીણા, અભિમાન કરે ધનલીશા હે ખર કરહા અવતાર, તે પરાભવ લહે નિરધાર હા આઠે મદને પરિહરીયે, તે શિવમંદિર સચરીયે હા સદ્ગુરૂ વાણી સુગ્રીજે, ઉપદેશ સુધારસ પીજે હું ભાવસાગર ઇમ ભાખે, નવાનગર રહી ચેામાસે હા
સ
૧૩
૧૪
૧૫
૧૬
૩
♦