________________
૮૦
સજઝાયાદિ સંગ્રહ
વિનય વડે સંસારમાં માને ગુણ જાયે ગળી માન કયુ” જો રાવણે દુર્યોધન ગરે કરી સૂકાં લાકડાં સારિખ ઉદય રનન’ કહે માનને
ગુણમાંહે અધિકારી રે પ્રાણી જેજે વિચારી રે તે તે રામે માર્યો રે અંતે સવિ હાર્યો રે દુઃખદાયી એ ખોટે રે દેજે દેશવટો રે ....
મ માનની સઝા [૩] માન ન કરશે રે માનવી, કાચી કાયાને શો ગર્વ રે સુરનર કિનર રાજીયા, અંતે મરી ગયા(મૃત્તિકા) સર્વ રે... માનવ માને જ્ઞાન વિનાશ રે, મને અપયશ વાસ રે, માને કેવલ નાસ રે...માન૦૧ સોનાવણીં રે ચેહ બળે, રૂપા વણ ધુંવાસ રે કુમકુમ વણું રે દેહડી, અગ્નિ પ્રજાળી કરે છાર રે.. માન ૨ જે નર શિર કસી બાંધતાં, સાલુ કસબીના પાઘ રે તે નર પોલ્યા રે પાધરા, ચાંચ મારે શિર કાગ રે.. . કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કે'તા ચાલણહાર રે મારગ વહે રે ઉતાવળે, ભૂલ જરા ન (પડખે નહિં) લગાર રે, અંત રે પ્રાણુને આવશે, ન જુએ વાર કુવાર રે ભદ્રા ભરણું ને ગણી, શનિ સમ વળી કાળ રે .. . જે વ્હાલાં વિણ એક ઘી, સેહત નહિં લગાર રે તે વિના જ મારા વહી ગયાં, સુધ નહિં સમાચાર રે .... , જે નર ગાજીને બેલતા, ચાવંતા મુખ પાન રે તે નર અગ્નિમાં પઢીયા, કાયા કાજલ વાન રે ... - ૭ ચોર પીતાંબર પહેરતાં, કઠે કનકને હાર રે તે નર અને માટી થયા, જેમાં કઈ નવ સાર રે (જેજે અથિર સંસારરે,૮ જે શિર છત્ર ધરાવતા, ચઢતાં ગજવર બંધ રે તે નરને અંતે લેઈ ગયા, દઈ દેરડાના બંધ રે .... ,, ૯ કોડિ મણની શિલા કર ગ્રહી, ગિરિધર કહાવે નામ રે તરસે તરફડે “ત્રીકમો', નહિ કેઈ પાણ પાનાર રે, માન. ૧૦