SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર તેનાથી ૩ યોજન ઉપર શુક્ર આવે છે. તેનાથી ૩ યોજન ઉપર ગુરૂ આવે છે. તેનાથી ૩ યોજન ઉપર મંગળ આવે છે. તેનાથી ૩ યોજન ઉપર શિન આવે છે. નીચેના યંત્રથી ગ્રહ, નક્ષત્રના સ્થાન સહેલાઈથી સમજાઈ જશે. સમભૂતલા પૃથ્વીથી યોજન કોનું સ્થાન છે ? તારા + + ૭૯૦ ૧૦ ८०० ८० ८८० અધ્યાય : ૪, સૂત્ર-૧૩ ૪ ૪ = ૩ ૪ ૪ ૪ ૪ ૨૩ = ૯૦૦ સૂર્ય ચંદ્ર નક્ષત્ર બુધ શુક્ર ગુરુ મંગળ ૨૩૫ શિન આ પ્રમાણે સંપૂર્ણ જ્યોતિપ્ચક્ર ઊંચાઈમાં (૯૦૦ - ૭૯૦) = ૧૧૦ યોજનમાં અને લંબાઈમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy