SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૩, સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ : તદ્ = તે (ક્ષેત્રો), વિભાજિનઃ = વિભાગ કરનાર, પૂર્વ = પૂર્વ દિશા, અપર = પશ્ચિમ દિશા, આયતા = લંબાયેલા, હિમવન્ = હિમવંત્ (પર્વત), મહાહિમવત્ મહાહિમવંત (પર્વત), નિષધ = નિષધ (પર્વત), નીલ નીલવંત (પર્વત), રુક્મિ = રુક્મિ (પર્વત), શિખરી = શિખરી પર્વત, વર્ષધર ક્ષેત્રમર્યાદા ધારક. ૧૮૮ = સૂત્રાર્થ : તે (સાતે) ક્ષેત્રોનો વિભાગ કરનાર, પૂર્વ-પશ્ચિમ લાંબા (એવા) હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકિમ, શિખરી એમ છ વર્ષધર પર્વતો છે. ભાવાર્થ : વર્ષ એટલે ક્ષેત્રને (ક્ષેત્રની મર્યાદાને) ધારણ કરે તે વર્ષધર. ઉપ૨ જણાવેલા છ પર્વતો સાતે ક્ષેત્રોની સીમાને ધારણ કરે છે, માટે વર્ષધર કહેવાય છે. બે ક્ષેત્રોની વચ્ચે એક એક પર્વત આવેલો છે. (જુઓ ચિત્ર પેજ નંબર ૧૮૭ ઉ૫૨) ક્રમ ક્ષેત્રો તથા પર્વતો મહાવિદેહ ક્ષેત્ર સુધી બમણા (Twice) વિસ્તારવાળા હોય છે અને મહાવિદેહ પછી અર્ધ અર્ધ (Half-Half) વિસ્તારવાળા હોય છે. ભરત ક્ષેત્રનો વિસ્તાર એક ખંડ પ્રમાણ કહીએ તો હિમવંત પર્વતનો વિસ્તાર બે ખંડ પ્રમાણ છે તે રીતે ડબલ ડબલ ક્રમસર આવેલા ક્ષેત્ર અને પર્વતના વિસ્તાર છે. ૧ ભરત ક્ષેત્ર લઘુ હિમવંત પર્વત હૈમવંત ક્ષેત્ર મહાહિમવંત પર્વત હરિવર્ષ ક્ષેત્ર ૬ નિષધ પર્વત ૨ ૩ ૪ ૫ ક્ષેત્ર/પર્વત 6 મહાવિદેહ ક્ષેત્ર ખંડ સંખ્યા ક્રમ ૧ ८ ૨ ૪ ८ ૧૬ = ૩૨ = ૬૪ 2 ક્ષેત્ર પર્વત નીલવંત પર્વત રમ્યક્ ક્ષેત્ર ૧૦ રૂકિમ પર્વત ૧૧| હૈરણ્યવત ક્ષેત્ર ૧૨| શિખરી પર્વત ૧૩| ઐરાવત ક્ષેત્ર દરેક ખંડનો સરવાળો કરી એ તો = ૧+૨+૪+૮+૧૬+૩૨-૬૪+૩૨-૧૬+૮+૪+૨+૧ = ૧૯૦ ખંડ સંખ્યા ૩૨ ૧૬ ८ ૪ ૨ ૧
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy