________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય ઃ ૩, સૂત્ર-૮
શરૂઆતના થોડા દ્વીપ - સમુદ્રોના નામ ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે છે.
દ્વીપ
પાણી કેવું ?
(૧) જમ્બુદ્વીપ
ખારૂ
(૩) ધાતકી ખંડ
સ્વાભાવિક
સ્વાભાવિક
દારૂ જેવું.
દૂધ જેવું
ઘી જેવું
શેરડીના રસ જેવું
૧૮૧
સમુદ્ર
(૨) લવણ સમુદ્ર
(૪) કાલોદિધ સમુદ્ર
(૬) પુષ્કરવર સમુદ્ર
(૮) વારૂણીવર સમુદ્ર
(૧૦) ક્ષીરવર સમુદ્ર
(૧૨) દ્યૂતવર સમુદ્ર
(૧૪) ઈક્ષુવર સમુદ્ર
(૧૬) નંદીશ્વર સમુદ્ર
શેરડીના રસ જેવું
સૌથી છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે જે ત્રસનાડીના અન્તિમ ભાગને સ્પર્શે છે.
(૫) પુષ્કરવર દ્વીપ
(૭) વારૂણીવર દ્વીપ
(૯) ક્ષીરવર દ્વીપ
(૧૧) ધૃતવર દ્વીપ
(૧૩) ઈક્ષુવર દ્વીપ
(૧૫) નંદીશ્વર દ્વીપ
સૂત્ર (૩-૮) પ્રયોજન : સૂત્ર ૩-૭ માં જણાવેલા દ્વીપ - સમુદ્રની પહોળાઈ તથા આકૃતિની સમજણ આપે છે.
૩-૮
द्विर्द्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः દ્વિáિર્વિષ્કાઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણો વલયાકૃતયઃ દ્વિઃ દ્વિઃ વિષ્કમાાઃ પૂર્વ-પૂર્વ - પરિક્ષેપિણઃ વલય-આકૃતયઃ ૩-૮
૩-૮
શબ્દાર્થ : દ્વિઃ દ્વિઃ = બમણા બમણા, વિષ્ણુમ્ભાઃ = વિસ્તારવાળા, પૂર્વ પૂર્વ = પૂર્વ પૂર્વના, પરિક્ષેપિણઃ = વિંટળાઈને રહેલા, વલય = વલય (બંગડી), આકૃતિઃ = આકાર
=
સૂત્રાર્થ : (તે બધા દ્વીપ અને સમુદ્ર) પૂર્વ પૂર્વના દ્વીપ-સમુદ્રથી બમણા બમણા વિસ્તારવાળા (અને) વીંટળાઈને રહેલા છે અને બંગડીના આકારે છે.