________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૩૫
શબ્દાર્થ : આદ્ય = પહેલું, શબ્દ = શબ્દનય, દ્વિ = બે, ત્રિ
=
પ્રકારો.
ત્રણ, ભેદૌ
૭૩
સૂત્રાર્થ : પ્રથમ નય (નૈગમનય)ના બે ભેદ છે અને શબ્દનયના ત્રણ ભેદ છે. ભાવાર્થ :
=
(૧) સાંપ્રતશબ્દનય ઃ પ્રત્યેક શબ્દોમાં લિંગભેદ, વચનભેદ અને કાલભેદે અર્થનો ભેદ કરે તે સાંપ્રતશબ્દનય. જેમ કે ઘટ અને ઘટીનો તથા તટ અને તટીનો અર્થ જુદો કરે.
7!A9C
(૨) સમભિરૂઢનય : એક સરખા શબ્દના જુદા જુદા અર્થ કરે, રાજા, ભૂપ અને નૃપનો સામાન્ય અર્થ એક જ થાય પણ સમભિરૂઢનય પ્રમાણે
રાજા - જે રાજચિહ્નોથી શોભે
નૃપ - જે લોકોનું રક્ષણ કરે. ભૂપ - જે પૃથ્વીનું પાલન કરે.
(૩) એવંભૂતનય : આ નય શબ્દના અર્થ પ્રમાણે ક્રિયાને પકડે. પ્રોફેસર જ્યારે ક્લાસમાં લેક્ચર આપતા હોય ત્યારે જ પ્રોફેસર કહેવાય. એક્ટર જ્યારે એક્ટીંગ કરતો હોય ત્યારે જ એક્ટર કહેવાય. તે જ રીતે ડાન્સ કરે ત્યારે જ તેને ડાન્સર કહેવાય.
!"#$& !#(!) !* $*%./%% ! "1 23'4#$&!#(!) !* $4%./0%,#$% "1 8"#$& !#( !) !* $%/%"(&9* "1 ) ( 9!#3!* #$& !#( !) !* $%./%, #4) "2#,
; <#!>$' !#( !) !* $%/GB "9!AC 2! !!%E#AfqHP/0J%K1%#%DJ #!AM(