________________
કળિયુગનો અમૃતયાળ આગમ ગ્રંથો
] ડૉ. ધનવંત શાહ
સાપાના દથમાં દોષ સિયા હો ગયાં જિંગાળમ
હા અા હા! અનાદા! અર્થાત્ આ કળિયુગમાં જો પ્રભુના વચન સ્વરૂપ આગમો ન હોત તો મારું શું થાત? અનાથ જેવી સ્થિતિ અમારી થાત
જૈન કુળમાં જન્મ લીધા પછી જૈન સંસ્કારો જાળવવા એટલે કે કંદમૂળનું ભક્ષણ ન કરવું, મંદિર ઉપાશ્રયમાં જવું, શિન પ્રતિમાની પૂજા કરવી, સાધુ ભગવંતોને વંદના ક૨વી, બાળકોને પાઠશાળાએ મોકલી ધર્મ સૂત્રોનો પંચ પ્રતિક્રમણ સુધી અભ્યાસ કરાવવો, ઊમંગભેર પર્યુષણ પર્વ ઉજવી, એકાસણું, ઉપવાસ વગેરે તપ કરવા, દેરાસર કે સ્થાનકે ભક્તિ કરવી અને મહાવીર જન્મ વાંચનની ઉજમણી કરવી, આ સમયે ‘કલ્પસૂત્ર' ગ્રંથનું નામ કાને પડે અને જીવનભર આજ નામ સાથે રહે, એ ત્યાં સુધી કે કોઈ પૂછે કે અન્ય ધર્મમાં ગીતા, કુરાન, બાયબલ, ત્રિપિટક જેવા પ્રતિનિધિ ગ્રંથો છે, તો તમારા જૈન ધર્મમાં આધારભૂત કર્યો ગ્રંથ, તો તરત જ કલ્પસૂત્ર' જ નામ બોલાઈ જાય.
પણ જૈનોનો જ્ઞાનવૈભવ તો કલ્પસૂત્રથી વિશેષ ‘આગમાં’એના છે એ માહિતી સામાન્ય જૈન શ્રાવક પાસે ન હોય ત્યારે આપણને આશ્ચર્ય થયા વગર ન રહે, ઉપરાંત અન્ય ધર્મીઓ પણ એમ માની લે કે જેનો પાસે માત્ર કલ્પસૂત્ર' જ છે ત્યારે જૈન શાસન માટે એ ગે૨સમજ થાય એવી ઘટના બની રહે.
લેખો લખાવવા અને આ પરિશ્રમિક કાર્ય આરંભાયું અને પરિણામ આપના હસ્તકમળમાં છે.
-
અહિંસા, સંયમ અને તપ ત૨ફ જીવને પ્રયાણ કરાવનાર આ આગમો છે. આ=આત્મા તરફ ગમગમન કરાવે તે આગમ છે. આગમની વાચના જીવને કર્મક્ષયનો માર્ગ દર્શાવી મોક્ષ પ્રાપ્તિની સાધના અને સિદ્ધિ દર્શાવે છે. જીવન જીવવાની કળા શિખવે છે, આત્મજ્ઞાનના પ્રદેશનો માર્ગ દર્શાવે છે, અને એમાં આત્માથી પરમાત્મા સુધીની યાત્રા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ છે એનું દર્શન આગમો કરાવે છે. શરીર વિજ્ઞાન તેમજ ભૂસ્તર અને ખગોળ શાસ્ત્રની ટ્રુષ્ટિનું દર્શન કરાવે છે. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછેલા છત્રીશ હજાર પ્રશ્નો અને
ઉત્તરનું વિશાળ આકાશ અહીં છે. રાગથી વૈરાગ અને વેરથી ક્ષમાની અનેક કથાઓનો ભંડાર આગોમાં છે. મણશ્રમણી અને શ્રાવક-શ્રાવિકાના આચાર અને જીવન શૈલીની વિગત છે અને વિજ્ઞાન, પર્યાવરણ, યોગ, પદાર્થ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન અને ચૈતસિક શક્તિઓના જ્ઞાનનો ખજાનો, જીવની ગર્ભાવસ્થા, કાળના વિભાગો, શરીરની નાડીઓની સંખ્યા, મરણ સમાધિની વિગતો, આ સર્વે આગમમાં છે. આગમાં વિશ્વના સમગ્ર વિષયોનું દર્શન કરાવે છે. અણુ-૫૨માણુનું પૃથ્થકરણ અહીં છે, વિશ્વની પ્રત્યેક સમસ્યાનું સમાધાન આ આગમાંમાં છે.
આ અંકના સંપાદક શ્રી ગુણવંત બરવાળિયાના સંપાદકીય લેખમાં આ વિશે વિસ્તૃત વિવરણ છે. જિજ્ઞાસુને એ વાંચવા વિનંતિ.
‘પ્રબુદ્ધ જીવન’નો વાચક વર્ગ જેટલો જૈન ધર્મી છે એટલી જ સંખ્યામાં અન્ય ધર્મો પણ છે, આ સર્વે પ્રાજ્ઞ જિજ્ઞાસુ વાચકો છે. આ બન્ને વાચક વર્ગને જૈન શાસનના જ્ઞાનવૈભવ જેવા આગમોનો પરિચય થાય એ હેતુથી આ અંક તૈયાર કરવાની અમને
ભાવના થઈ.
આગમો વિશે આવી પરિચયાત્મક પુસ્તિકાઓ ભૂતકાળમાં તૈયાર થઈ હશે. વર્તમાનમાં પણ થઈ છે. પરંતુ અમારી પાસે સર્વ પ્રથમ ઈ. સ. ૧૯૫૪માં પ્રો. હીરાલાલ કાપડિયા દ્વારા સુરતથી પ્રકાશિત ‘પિસ્તાલીસ આગો'- સંક્ષિપ્ત રૂપરેખા નજરે પડી, પરંતુ એમાં વિસ્તાર નથી, ત્યારબાદ બીજી પુસ્તિકારીને પ્રાપ્ત કરી હશે ? કારણ કે એ મહાન આત્મા કેવળજ્ઞાની હતા.
ક્ષણ માટે આપણને વિચાર આવે કે કોઈપણ સાધનો વિના જગતના આટલા વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ એ મહાપુરૂષોએ કઈ
યુગદિવાકર પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ પ્રેરિત શ્રી ગુણવંત બરવાળિયા સંપાદિત-ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ 'આગમ' પ્રાપ્ત થઈ. અમારે માટે નો દોડવું હતું ને ઢાળ મળી ગયો. હૃદય અને બુદ્ધિએ પડઘો પાડ્યો કે જે પરિકલ્પના આગમ એક વિશે અમે કરી છે એ માટે શ્રી ગુણવંતભાઈ સક્ષમ છે અને અમે અમારા આ મિતભાષી મિત્ર ઉપર હક જમાવી દીધું. અમારી પરિકલ્પના
સમજાવી કે જે જેનો આગમથી પરિચિત નથી એમને આગમનો વિગતે પરિચય કરાવવો અને અન્ય ધર્મી બૌદ્ધિક વાચકોને જૈન શાસનના આ ભવ્ય જ્ઞાન ભંડારની માહિતી આપવી, એ માટે આ ૪૫ આગો માટે પૂ. મુનિ ભગવંતો અને વિદ્વાન શ્રાવકો પાસે
૧
એ સૂક્ષ્મ પ્રજ્ઞાને આપણા કોટિ કોટિ પ્રણામ હો.
જૈન શાસનના સમગ્ર બંધારણનો પાયો આ આગમ ગ્રંથો છે.
ભગવાન મહાવી૨ પછી વર્ષો સુધી આ શ્રુત જ્ઞાનની યાત્રા કંઠોપકંઠ રહી.
આ જ્ઞાનને શબ્દબદ્ધ-લિપિબદ્ધ કર્યું ઈ. સ. ૪૫૪-૪૫૬માં શ્રી દેવર્ષિગણિ ક્ષમાશ્રમણે, સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં ૫૦૦ આચાર્યોના સોગથી. આ સર્વના આપણે ઋણી છીએ. આ શાસ્ત્ર ભંડાર લિપિબદ્ધ ન થયો હોત તો આજે આપણી પાસે શું હોત? વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટેના મહાન વિચારો કળિયુગનો અમૃતથાળ