SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIII) UlT કરા IIIIIIIIIIIII Cus'સ I IIIIII " Im WTON IIIIIII T Ou iiiiii II in IT Id ius IIIIIII RTILIITION ITILIIIIIIS (ભાવાર્થ : - 33 હ્રીં શ્રી સકુળરૂપી પરમસ્થાનને નમસ્કાર પૂર્વક સ્વાહા. શ્ય હીં શ્રી સગૃહસ્થત્વરૂપી પરમસ્થાનને નમસકાર. 34 ર્તી શ્રી પારિવ્રાજકતારૂપી પરમસ્થાનને નમસ્કાર. 34 ર્તી શ્રી ઐય્યર્યરૂપી પરમસ્થાનને નમસ્કાર. 33 e શ્રી સામ્રાજ્યરૂપી પરમસ્થાનને નમસ્કાર. 34 ર્વી શ્રી પરમ અરિહંતસ્વરૂપી પરમસ્થાનને નમસ્કાર હવે લગ્ન સંસ્કારના પાયા સમી સપ્તપદીની વિધિ શરૂ થાય છે, દીપ્તિ-જનકને વિનંતી કે લગ્નસંસ્કારની પવિત્રતા અને ગૌરવને ઊંડાણથી સમજી. પ્રેમપૂર્વક સમ પ્રતિજ્ઞાઓ લે. આપણો સહુ આ પ્રતિજ્ઞાઓને શાંતિપૂર્વક સાંભળીએ, | સપ્તપદી || અમેશ્રી જિનેશ્વર ભગવાન, શ્રી ગણાઘરભગવંત, શ્રી સિદ્ધચક, શ્રી શ્રુતશાસ્ત્ર અને અગ્નિ-દીપજ્યોતિની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈ છીએ કે૧. એકબીજાની લાગણીને અંતરના ઉમળકાથી માન આપી, સન્માનસહિત ગૃહસ્થઘર્મ નિભાવીશું. 2. અમે સદા એકબીજાના પૂરક અને સહાયક બનીને રહી. સુખમાં કે દુ:ખમાં અમે એકબીજાના પ્રત્યે ઉચિત વ્યવહાર જ કરીશું અને સદા એકબીજાનો સાથ નિભાવીશું. 4. ' એકબીજાને મન, વચન, કાયાથી સંપૂર્ણપણે વફાદાર રહીશું. પ. જીવન વ્યવહારમાં સમાન સ્થાન અને અધિકાર થરાવીશું તથા પ્રેમભવિ અને પરસ્પર સહકારથી અમારા ગૃહસ્થજીવનનાં કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશું. એકબીજાના પરિવાર સાથે એકરૂપ થઈને રહીશું. 7. ઘર્મ, અર્થ અને કામ - એ ગૃહસ્થ જીવનના ત્રણ પુરુષાર્થોનું વિશુદ્ધ ભાવે પાલન કરીને અમારા ગૃહસ્થાશ્રમને દીપાવીશું. TITIHORITIECULTUTI IIઈ છે ! SC /OS : O)
SR No.034158
Book TitleJain Marriage Ceremony English and Gujarati
Original Sutra AuthorN/A
Author
PublisherPallavi and Dilip Mehta
Publication Year1997
Total Pages24
LanguageEnglish, Gujarati
ClassificationBook_English & Book_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy