________________
1ts
(અર્થ: ચાર તત્વો મંગલ સ્વરૂપ છે અર્વજ્ઞ પ્રભુ મંગલ સ્વરૂપ છે. સિદ્ધ દેવો મંગલ સ્વરૂપ છે. સાધુજનો મંગલ સ્વરૂપ છે. કેવલી પ્રભુદ્વારા પ્રજ્ઞમ ઘર્મ મંગલરૂપ છે. જગતમાં ચાર તત્વ સર્વશ્રેષ્ઠ છે. અરિહંત સર્વશ્રેષ્ઠ છે. સિદ્ધ દેવો સર્વશ્રેષ્ઠ છે. સાધુજનો સર્વશ્રેષ્ઠ છે. કેવલી પ્રભુદ્વારા પ્રજ્ઞસ ઘર્મ સર્વશ્રેષ્ઠ છે. હું ચાર (શ્રેષ્ઠ) તત્વોને શરણે જાઉં છું. અરિહંતોને શરણે જાઉં છું સિદ્ધ દેવોને શરણે જાઉં છું. સાધુજનોને શરણે જાઉં છું..
કેવલી પ્રભુએ પ્રચારિત ઘર્મને શરણે જાઉં છું.)
આપણે સૌએ કલ્યાણકારી માંગલિક સાંભળ્યું. હવે, વરકન્યા तेभर मन्नेनां भाता-पिताने पाया विनंती ३ तेसो विनेश्वर प्रभुना ચરણકમલપર અક્ષત અંજલિ અર્પે.
| હવે અર્વત પૂજા એટલે સર્વકાલ વંદનીય ચોવીસ તીર્થકર ભગવંતોની પૂજા શરૂ થાય છે. પ્રત્યક રીર્થંકર પ્રભુનું નામ બોલાય ત્યારે દીપ્તિ-જનકને વિનંતી કે તેઓ ભગવંતપુજા વાસક્ષેપથી ભાવપૂર્વક કરે. પાયલબહેન છેલ્લા લોક વખતે વરકન્યા, પૂજનસામગ્રી, ભૂમિ વગેરે પર પવિત્ર જળનો છંટકાવ કરી અક્ષત અંજલિ અર્પશે.