SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર સ્પષ્ટતા કરે છે भवनिर्वाणहेतूनां, वस्तुतो न विपर्ययः । अज्ञानादेव तद्भानं, ज्ञानी तत्र न मुह्यति ॥ વાસ્તવમાં ભવહેતુ અને મોક્ષહેતુમાં કોઈ વિપર્યય નથી. વિપર્યાસ લાગે છે અજ્ઞાનથી. જ્ઞાની એમાં મોહાતો નથી. યોગશતકટીકામાં આ જ ધારાનું એક ઉદ્ધરણ છે धर्मरागादपि મુનિરમુનિઃ - ધર્મના રાગથી ય મુનિ મુનિ તરીકે મટી જાય છે. સામાયિક તો છે પરમસામ્યની દશા. અભ્યાસ સમભાવથી માંડીને આ પરમ-સમભાવ સુધીની યાત્રા એ જ અંતરંગ મોક્ષયાત્રા છે. આ જ છે આનંદયાત્રા. આ જ છે રામણ્યયાત્રા. આ જ છે ઉન્મનીભાવયાત્રા. મુનેઃ સમરસે તયઃ । બીજી બધી જ સાધનાઓ ખરા અર્થમાં આ અંતરંગ સાધ્યની સિદ્ધિ માટે જ છે. - -સમતા
SR No.034139
Book TitleSamta
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy