________________
DRESS
શારીરિક દૃષ્ટિએ, માનસિક દૃષ્ટિએ, પારિવારિક દૃષ્ટિએ, સુખ-શાંતિની દૃષ્ટિએ બધી જ રીતે વેસ્ટર્ન ડ્રેસ નુકસાનકારક છે. છતાં ય આપણે એને પકડી રાખવો હોય, તો એ ય English toilet જેવું જ થયું ને ? I know my daughter, You are Inteligent. તું કદી એવી જડતાનો ભોગ નહીં બને. I'm really proud of you. Love you very much.