SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ MAKE-UP તું ખાવાની બાબતમાં Health-careના purposeથી કે સૌંદર્યની બાબતમાં Skin-careના purposeથી પણ બચી શકે, પણ મને તારા માટે ત્યારે ગર્વ થશે, જ્યારે તું પ્રેમ અને કરુણાના Issue પર બચીશ. મારી વ્હાલી, આમ જુઓ તો બચવાની વાત એક જ છે, છતાં ય બચવા-બચવામાં આસમાન-જમીનનો ફરક છે. બેટા, Now I come to the third point of view. I don't know. તને ખબર છે કે નહીં, પણ કૉલેજમાં ભણતી કેટલીય છોકરીઓને ઘરેથી કૉલેજની ફીસ અને ટેક્સ્ટ-બુક્સના પૈસા મળે છે. બસ-ટ્રેનનું ભાડું કે પેટ્રોલના પૈસા મળે છે. પણ એમના મોંઘા પરફ્યુમ્સ અને મેક-અપના પૈસા આપવા એ તેમના પિતા માટે શક્ય નથી. એમનામાંથી કેટલીક છોકરીઓએ આ ખર્ચો કાઢવા માટે રસ્તો કાઢી લાધી છે. ને એ રસ્તો સાવ જ નીચ છે. I think you can understand. કેટલીક છોકરીઓની વૃત્તિ એવી છે, કે મેક-અપ કરવો છે છોકરાઓને ઇમ્પ્રેસ કરવા માટે, છોકરાઓને ઇમ્પ્રેસ કરવા છે દુરાચાર માટે, ૩૯
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy