SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ GOOD-BYE એક પિતા માટે આ Bye કદી Good હોતી નથી. But, જો તારી Life good હશે, જો તું સુખી હોઈશ, તો તારું સુખ મારો જીવનભરનો સંતોષ બની જશે. મને ખાતરી છે બેટા, તારા જીવનમાં જો આ જ્ઞાન જીવંત બનશે તો તું 100% સુખી થઈશ થઈશ ને થઈશ જ. પરિસ્થિતિ કદાચ ગમે તેવી હશે. પણ તું સુખી જ હોઈશ. That's what I want. My dear, એક પિતાને એની દીકરી પાસેથી બીજી કઈ અપેક્ષા હોઈ શકે ? સિવાય એનું સુખ. દીકરી સુખી તો પિતા પરમ સુખી. Please follow this real knoledge my daughter, Be happy in your life. with a warm love your pasents ૩૬૯
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy