SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ GOOD-BYE ૩૬૫ _ _ x . અને સાસુને હંમેશા માતાની જેમ માનજે. નણંદ વગેરેનું સમ્માન કરજે અને સ્વજનોનો સત્કાર કરજે. - श्रीयन्द्रवलियरित्र __ _x जंपेज्ज पियं विणयं करेज्ज वज्जेज्ज पुत्ति ! परनिंदं । वसणे वि मा विमुंचसु देहच्छाय व्व नियनाहं ॥ મારી દીકરી, તું પ્રિય વચન બોલજે, વિનય કરજે, બીજાની નિંદા કદી ન કરતી. ગમે તેવી આપત્તિના સમયમાં પણ તારા પતિનો ત્યાગ ન કરતી. હંમેશા એમનો પડછાયો બનીને એમની સાથે જ રહેજે. - सिरियरायश्यि - x - x - x x पगइचउराए वच्छे ! जइ वि न ते सिक्खणिज्जमिह किंचि । तह वि हु अवच्चनेहो, बला वि मुहरीकरेइ ममं ॥ वच्छे ! सरीरकिच्चे पइणो पाणीयभोयणप्पमुहे । अवमन्नियपहुभावा सयमेव सया जइज्जासु ॥ मा कइया वि हु मज्जसु, पियएण वियारिया वच्छे ! । पइपणएण सुन्ना, महिलाओ धुवं विणस्संति ॥ लोयठिइमेत्तं चिय विभूसणं कणयरयणमईएहिं । सीलालंकारो च्चिय पसाहणं कुलपसूयाणं ॥
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy