SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ WIFEHOOD ૨૮૧ કે અમે તો આ સ્વાર્પણ, સમર્પણ, wifehood બધું જ કરીએ પણ સામે એવી પાત્રતા ન હોય તો? ખોટી જગ્યાએ વધુ પડતો વિનય ન થઈ જાય ? અને એના કારણે એ આપણને દબાવે અને અન્યાય કરે એવું ન થઈ જાય? તો બેટા, આનો જવાબ બહુ સરળ છે, ખોટા પાત્ર સાથે બંધાવું જ નહીં. Engagement-il pointhi વડીલો દ્વારા પસંદગીની જે વાત કરી. તેમાં આ સવાલનો જવાબ આવી જ જાય છે. પહેલાં પૈસા કે રૂપના ખોટા માપદંડોને લઈને ચાલવું ને પછી એ પાત્ર સમર્પણને લાયક જ નથી એમ કહેવું એ હાથે કરીને દુઃખી થવાનો રસ્તો છે. વડીલોએ સખતપણે સંસ્કારો અને સગુણોનો જ આગ્રહ રાખવો અને એવું જ પાત્ર પસંદ કરવું એ જ સંતાનોના જીવનભરના સુખોનું રિઝર્વેશન છે. મારી વ્હાલી, દુનિયાનો આ જુનો રિવાજ છે. જે જે વસ્તુની માંગ થાય, એનો પૂરવઠો થશે જ.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy