SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ WIFEHOOD બાળકોને પરિવારમાંથી સંસ્કારોનું શિક્ષણ મળવું જોઈએ. તેની બદલે તેઓ અશાંતિ શીખી રહ્યા છે. તંગ વાતાવરણ, એનાથી તંગ મગજ, એનાથી શારીરિક-માનસિક રોગો, એનાથી વધતા ખર્ચા, અને ઘટતી આવક. પરિણામે અશાંતિ, આવેશ અને અજંપો... આધુનિક વિચારોનું આ સાર્વત્રિક પરિણામ છે. મારી વ્હાલી, I tell you the top secret of a married life પુરુષ અને સ્ત્રીનાં જ મેરેજ ટકી શકે. બે પુરુષનાં નહીં. આધુનિક વિચારો સ્ત્રીને પુરુષ બનવા માટે પ્રેરિત કરે છે. આધુનિક વિચારોએ એવો menia સર્જ્યો છે. જેમાં સ્ત્રીની જગ્યા જ નથી બચતી. ‘સ્ત્રી’ જાણે કચરો હોય. એમ તેઓ વાળી-ઝૂડીને એને સાફ કરી રહ્યા છે. ક્યાંક કો'ક સ્ત્રી બચેલી દેખાય, તો એની મશ્કરી કરવાથી માંડીને એનો વિરોધ કરવા સુધીની ભૂમિકાએ ઉતરી આવવા સુધી તેઓ તૈયાર જ હોય છે. ૨૫૯
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy