SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ લવ યુ ડોટર ત્યાં તો સાસુએ ઠંડી શક્તિથી દીકરાને કહી દીધું, “ધીરુ, આજે દાળ મેં બનાવી છે. બોલ, કહેવું છે કાંઈ ?” વાત પૂરી. ધીરુભાઈ ધીરા પડી ગયાં. સંયુક્ત પરિવાર બાળકોનો હૂંફ આપે છે. સંવાદ અને સૌહાર્દ આપે છે. બાળક જુએ છે કે મમ્મી-પપ્પા વડીલોનો કેવો વિનય કરે છે ! એમની કેવી કેવી સેવા કરે છે ! દાદા-દાદીની હાજરીમાં મમ્મી-પપ્પાનું બોલવું-ચાલવું એ કેટલું બધું મર્યાદાસભર થઈ જાય છે. ! કાકા પપ્પા સાથે કેવો શાલીન વ્યવહાર કરે છે ! દાદીની તબિયત સારી નથી તો આખું ઘર કેવું એમની પાછળ લાગ્યું છે ! મમ્મીને આજે જરા સુસ્તી હતી તો કાકીએ કેવા એમને કિચનમાંથી બહાર કાઢીને સોફા પર સૂવાડી દીધાં ! my dear, આજે બાળકોને visual education આપવાની હિમાયતો ચાલી છે. School Hi Smart boord 14 તે School forward ગણાય છે. But let me say joint family is the great smart board. જેમાંથી બાળકોને મોટા ભાગનું જીવનોપયોગી શિક્ષણ Not only visual Form Hi
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy