SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Purposely my daughter ! I don't say Joint family. Because Family itself means Joint family. When you asks some-one for a pot, No one gives you a broken pot. Because actually that's not a pot. By the Same Way, Broken family is not a family. My dear, લગ્નનો અર્થ FAMILY માત્ર પતિ સાથે જ નહીં પણ પૂરા કુંટુંબ સાથેનું જોડાણ છે. કેટલીક છોકરીઓ એવી હોય છે, જેમને પતિ અને પુત્ર સિવાયની દુનિયા સાવ જ Meaningless લાગે છે. એમની દૃષ્ટિમાં વડીલો એ એક બોજાથી વિશેષ કશું જ નથી હોતા. યા તેઓ પહેલાથી જ Demand કરે છે. ‘મને સેપરેટ ફ્લેટ જોઈએ.’ ને યા તો અડધી અડધી રાત સુધી સાચી-ખોટી વાતોથી પતિનું માથું ખાઈ ખાઈને પરિવારને ભાંગી નાખે છે. પણ આવું કરવું એ હકીકતમાં પોતાના જ પગ ઉપર ૨૧૩
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy