SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મને ઘણી વાર એવું લાગે છે. કે આજના લોકો શબ્દ-છળમાં ફસાઈ ગયાં છે. જો દરેક વસ્તુ કે વ્યક્તિ માટે સાચા શબ્દોનો ઉપયોગ ચાલુ થઈ જાય તો કેટકેટલી Misunderstanding દૂર થઈ જાય ! બેટા, લજ્જા એ સ્ત્રીનું ભૂષણ છે, એથી પણ આગળ વધીને લજ્જા એ સ્ત્રીનું સ્વરૂપ છે. 11 SECRETS લજ્જા જાય એટલે સ્ત્રી ‘સ્ત્રી’ તરીકે મટી જાય છે. ચાણક્યનીતિમાં કહ્યું છે - असन्तुष्टा द्विजा नष्टा : બૃહદ્ધર્મપુરાણમાં કહ્યું છે गृहेषु तनया भूषा, भूषा संसत्सु पण्डिताः ॥ - અસંતુષ્ટ દ્વિજો નાશ પામે છે. सन्तुष्टाश्च महीभुजः । - સંતુષ્ટ રાજાઓ નાશ પામે છે. सलज्जा गणिका नष्टा, શરમાળ વેશ્યાઓ નાશ પામે છે. નિર્લજ્ઞાશ જુલાાનાઃ ૫૮-૭૫ - નિર્લજ્જ કુલીન સ્ત્રીઓ નાશ પામે છે. - ૧૫૩ - સંતાનો ઘરની શોભા છે. - વિદ્વાનો સભાની શોભા છે. सुबुद्धिः पुंसु भूषा स्यात्, - સર્બુદ્ધિ પુરુષોની શોભા છે. સ્ત્રીજુ ભૂષા સભન્નતા ॥૪-૩૦ા- લજ્જા સ્ત્રીઓની શોભા છે. સહિતો મૃતો વિપ્રો, જે વિપ્રમાં વિદ્વત્તા નથી, તે મડદાં જેવો છે. मृतो यज्ञो दक्षिण: । – જે યજ્ઞમાં દક્ષિણા નથી, તે મડદાં જેવો છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy