SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ લવ યુ ડોટર એવું શું હોઈ શકે, જે નારીને ખરા અર્થમાં શણગારે છે? My dear, એ છે શીલ અને લજ્જા. બૃહત્કલ્પ આગમમાં કહ્યું છે – ण भूसणं भूसयते शरीरं विभूसणं सील हिरी य इत्थीए । હકીકતમાં આભૂષણ શરીરને નથી શણગારતું. શીલ અને લજ્જા શણગારે છે. સ્ત્રીનું ખરું આભૂષણ આ જ છે – શીલ અને લજ્જા. મન, વાણી અને દેહની પવિત્રતા એ શીલ છે અને સહજ શરમ એ લજ્જા છે. જે સ્ત્રી પાસે આ બે શણગાર નથી એ દુનિયાભરના શણગારો કરે તો ય ખરા અર્થમાં એ કદરૂપી જ રહેશે. મારી વ્હાલી, તું જે સમયમાં જીવી રહી છે. એ સમયમાં સંસ્કૃતિ પર વિકૃતિનું આક્રમણ થયું છે. શીલ અને લજ્જાના ફુરચે ફુરચા ઉડાવી દેવાની જાણે સ્પર્ધા ચાલી છે. ને એની સાથે સાથે જ દુનિયા એના દુષ્પરિણામોને ભોગવી રહી છે. મારી વ્હાલી,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy