________________
SILENCE
૧૦૫
My dear, તારા સંપર્કમાં આવનારી સ્ત્રીને તું સરળતાથી સ્વીકારી શકે, એ માટે તું એ વાતને હંમેશા યાદ રાખજે. અને અણગમતા શબ્દોને લાઇટલી લેજે. પણ જ્યારે તારી પોતાની બાબત હોય, ત્યારે એ વાતનું કોઈ જ વજૂદ રહેવા ન દેતી Let Silence be your power my daughter. Love you very much.