________________
ૐ હિતમાં છે
દેવ પદામાં દેવા હતા; દેવી પદામાં દેવીએ હતી. શ્રાવક પદામાં શ્રાવકા હતા. સાધુ–પદામાં સાધુએ હતા. કેવલી પદામાં કેવલીઓ હતા.
ચિત્ર : ૧૭ પ્રદક્ષિણાપૂર્વક સ્તુતિ
ઉપર એક યાજનના વિસ્તારવાળું અદ્દભુત સમવસરણ જોઈ ને મેં પગ ઉપાડયો. થોડી જ પળામાં હું તારક દેવાધિદેવની પાસે પહોંચી ગયા. તે પરમકૃપાલુને મેં ત્રણ પ્રદિક્ષણા આપી. અને ત્યાર બાદ પૂર્વાભિમુખ બિરાજમાન થયેલા પ્રભુની સમક્ષ ઊભા રહીને મેં રત્નાકર પચોશીના પાઠરૂપે સ્તવના શરૂ કરી. તે આ રીતે.
રત્નાકર પચ્ચીશી
મંદિર છે. મુક્તિતણા માંગલ્યક્રિડાના પ્રભુ, ને ઇંદ્ર નરને દેવતા સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છે. સ્વામી વળી શિરદાર અતિશય સના ઘણું જીવ તુ ઘણું જીવ તુ ભંડાર જ્ઞાનકળાતણા ડાાા ત્રણ જગતના આધારને અવતાર હે કરૂણા તણા, વળી વૈધ હું દુર્વાર આ સંસારના દુ:ખાતણા, વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ', જાણેા છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું રા શુ બાળકે માબાપ પાસે બાળક્રીડા નવ કરે.
Scanned by CamScanner
८०