________________
[
અંહત યાન'(6) gg
બાળજીવે સરળતાથી આવું આલંબન લઈને તેમાં એકાકાર બની ન શકે તે સમજી શકાય તેવી વાત છે.
આથી જ અહીં બાળજીવેને માટે અત્યંત સહેલાઈથી એકાગ્રતા આવી જાય તેવું અરિહંતદેવનું સાલંબન-સ્થાન બતાડવામાં આવ્યું છે.
બેશક, આમાં કયાંક ક્રમ વગેરે બાબતમાં પ્રશ્નો ઉદ્ભવશે; પરંતુ તે બાબતને ગૌણ રાખીને બાળજની એકાકારતા લાવવાની વાતને જ પ્રધાનપણે નજરમાં રાખવા માટે ખાસ ભલામણ છે.
બુદ્ધિના તત્વને સ્પર્શવા કરતાં આ સ્થળે આપણે હદયનાં સંવેદનેને જ વધુ મહત્વ આપીશું.
ચાલે, હવે આપણે તે સાલબન-ધ્યાનમાં પ્રવેશ કરીએ.
ચારિત્ર્યનિમતા પાપશુદ્ધિ અને સૂમનાં બળનું ઉત્પાદન કરીને પ્રચંડ પુણ્યવૃદ્ધિનું કેન્દ્ર બનીએ. જે કેન્દ્ર સર્વના હિતનું સહજ રીતે કારક બની રહે.
Scanned by CamScanner