________________
રિહંત દયાન 1
વિશિષ્ટ કેટિની પરમાત્મા-ભક્તિ ગૃહસ્થાના જીવનમાં મળ ઉત્પન્ન કરશે.
વિશિષ્ટ કોટિનું જિનાજ્ઞા-પાલન અનુગારાના જીવનની તાકાત અની જશે.
એ ય ભેગા મળીને શાસનરક્ષાથી માંડીને સ`રક્ષા સુધીની તમામ રક્ષાઓના યજ્ઞ માંડશે.
જય હા; સ રક્ષેશ્વર જિનેશ્ર્વરદેવાના !
જય હેા; સ્વરક્ષાના આરાધક સયમધરાના !
સ્વય‘ (ભાવથી) દેવ બની ગયા વિના દેવની પૂરી પૂજા સંભવતી નથી. દેવના પૂજક તે જ છે; જે દેવની પૂજા કરતાં સ્વયં દેવ બની જવાની ભૂમિકાને સ્પશી લે છે.
Scanned by CamScanner
પુર