________________
હિત યાન
જતુ હોય તે તે મનપસંદ પડે તેવું છે? શું તેવા સુખમાં આપણને આન છે ? અજ પે। નથી ? મજા છે? બેચેની નથી ?
·
મારુ શુ ? એ પછી વાત કરીશું. આ બધાનુ શુ છે એ વાત પહેલી કરવી પડશે.
જો આ સ ંવેદન આપણને હાડાહાડ લાગી જશે તે એ સવ રક્ષા માટે એકદમ સજ્જ બની જઈશું. બધી જ શિથિલતાઓને ખ‘ખેરી. નાંખવા માટે કટિબદ્ધ બની જઈશુ.
અને...પછી પરમાત્માએ ફરમાવેલી સર્વવિરતિ ધર્મની છેવટે દેશવિરતિધમની ઉત્તમેાત્તમ સાધનાનાં સેાપાના ઉપર ક્રમશઃ ડ માંડતા જઈશું.
સેાક્રેટિસના તત્ત્વજ્ઞાનથી પ્રભાવિત થઈ જઈને મહાન કવિ ગણાતા પ્લેટોએ પેાતાના કાવ્યસંગ્રહ બાળી મૂકયો અને સેક્રેટિસના શિષ્ય. બનીને માટે ફિલસૂફ બની ગયા.
પરમકૃપાળુ પરમપિતા, ત્રિલેાકગુરુ, તીર્થંકર પરમાત્માની સ રક્ષાની પરમ મંત્રી અને પરમ કરુણામાંથી પ્રગટી જતી સ્વરક્ષાની લિસૂફીથી આપણે પ્રભાવિત થયા નથી ? જો પ્રભાવિત થયા હોઇએ તા. એની ખાતરી આપણી સઘળી એષણાઓ અને કામનાઓને સળગાવી દેવી જોઈએ.
જો હૈયે એ મહાકણુનું ગીત પ્રગટ થઈ જશે તેા સ્વરક્ષા અનિવાય અને આવશ્યક એવી આંતરિક સાધના માટે આપણે એકદમ. તૈયાર થઈ શકીશું. પછી આંતરિક આરાધનાનું એ જીવન ગમે તેટલુ
કઠોર કાં ન હાય?
સ્વરક્ષાનું વિશુદ્ધ જીવન જીવનાર એક પણ આત્મા આ ધરતી; ઉપર હશે ત્યાં સુધી સૂર્ય` પેાતાની આગ એકી શકશે નહી, સમુદ્ર.
Scanned by CamScanner
૪૮