________________
6) અરહંત યાન () |
દેવ-દેવીના ચ્યવનકાળની વિરહવ્યથા; કરુણસ્વરના વિરહના વિલાપ ! હાય ! સાંભળ્યા સંભળાતા નથી. તૃપ્ત જ રહેવાને સજા ચેલે આત્મા અતૃપ્તિનાં કલણોમાં ખૂંપી રહ્યો છે પર-ગુણને જેઈને પ્રમોદ કરવાને જ સ્વભાવ પામેલ આત્મા ઈષથી બળીજળીને ખાખ થઈ રહ્યો છે ! અરે, ઓ ! આ દેવ થયા તે ય માનવ કરતાં ય નીચે ઊતરી ગયા છે ! એમને કેક તે કાન પકડીને સમજાવે ! ઉન્માર્ગેથી પાછા વાળ ! હાય, જોયું જાતું નથી તેમનાં પાપી પુણ્યનું વિકરાળ તાંડવ ! અસંખ્ય આત્માઓને ઝડપથી ભરખી લેતું !
મર્યલકના માનની પણ કેવી દુર્દશા થઈ છે ! જેને પરમામાએ “મહાન” કહ્યો એ માનવ વાસનાને ભૂખે થઈને કેટલી હદ સુધી અધમ થઈ રહ્યો છે? ઓલાં ધનાઢ્યોની આલમ તરફ નજર તે કરો ? જાણે વાસનાઓમાં સુખ કદી આરોગ્ય જ ન હોય એ રીતે છપ્પનિયાના દુકાળિયાનાં જેમ ત્રાટક્યા છે; વાસનાઓનાં સાધન ઉપર ! અરે ! અરે ! એમને એટલું તે કહો કે આ બધાં મડદાં છે મડદાં! ઉપર એમની જયાફત ઉડાવે તે તે ગીધડાં કહેવાય છે; ગીધડાં! આનંદના શાશ્વત સ્વામીએ ! તમારું તે આ સ્વપ્નાવસ્થાનું ય જીવન . નથી ! એ ધર્માત્માઓ ! તમને તેવી હજારો સ્ત્રીઓ નથી દેખાતી; જે દારૂડિયા કે ઇંધી પતિના હાથે મૂઢ માર ખાતી હોય અને “બચાવે અચા”ની ચીસે પાડતી હોય !
તમને એવી હજારે કન્યાઓ નથી દેખાતી જેનાં સૌભાગ્યકંકણ ટૂંક જ સમયમાં નંદવાઈ ગયા હોય ! અને જેથી જે ખૂણે બેસીને રેયા જ કરતી હોય !
નબાપા બની જતાં બાળકે સ્વપ્નમાં “બાપા !' કહીને બૂમ પાડતાં હોય !
Scanned by CamScanner