________________
અરિહંત ધ્યાન
粥
પણ તે સ્પર્શી કરે છે. એને પૂર્ણ રૂપે સમર્પિ ત થવાય છે ત્યારે યોગક્ષેમ પણ પૂર્ણ રીતે અનુભવાય છે.
.
આ Reality માનવારૂપ Belief રૂપ કરતા ઘણી જ વધારે આગળ જાય છે, આ Reality અનુભવરૂપ સ્પષ્ટ feeling રૂપ (સ ંવેદન રૂપ ) છે. માટે જ વિષય પ્રતિભાસ ' ઉપયોગ અને તત્ત્વ સવેદન ઉપયેગમાં ફરક છે. વિષયપ્રતિભાસમાં આકાર છે, પણ આાકારના સામર્થ્યને માનવાનું જ નથી, અનુભવવાની તા વાત જ કયાં ? તત્ત્વ સંવેદનમાં આકાર છે, માનવાના છે, એના સામીપ્સ અને સામય્ય ના Reality રૂપે અનુભવ લેવાના છે.
Scanned by CamScanner
૩૦