________________
Sિ અહિgયાન (O) |
સમજી શકયો પણ એ ક હકીકતને મારાથી ઈન્કાર થઈ શકે તેમ ન હતું. પણ બીજી બાજુ એ પરમાનંદની અનુભૂતિને હું કદી વિસરી શકું તેમ પણ ન હતું.
છતાં મને ભય હતો; આ સંસારને ! તેની માયાનો! રખે ને મને ક્યાંક એ માયા ભુલાવામાં પાડી દે!
ના... ના...મારી સ્વરૂપાનુભૂતિને તે હું કદી વિસરી ! ન શકું. હવે તો બાહ્યથી હું ભલે માનવાત્મા છે. પરંતુ અભ્યારથી તો હું પૂર્ણ પરમાત્મા જ છુંઆવી સ્થિતિમાં હું સદાય આ સંસારમાં અનાસક્ત રહેવાને.
અને....એ વખતે મારા મનમાંથી એક પુકાર નીકળી ગયે.
પ્રસીય ભગવનું મયિ ! હે સર્વેશ્વર ! આપ મારી ઉપર કૃપા કરો કે જેથી મારા મૂળભૂત સ્વરૂપના આનંદનું ક્યારે પણ વિસર્જન ન થઈ જાય. આપની કૃપા વિના એ સંભવિતજ નથી. - કૃપાલો ! કૃપા કરે; કૃપા કરો, કૃપા કરો અહીં આ મંત્રની માળા ગણવી. ત્યાર બાદ વીસ માળા 3 દૃ મર્દ નમઃ પદની ગણવી.
चुनाल एनमचंद जैन
૧૦૮ વાર ક. ૦૦ ૦૨
Scanned by CamScanner