SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) જળપૂજા (હાથમાં જળનો કળશ ધારણ કરવો.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ, જળપૂજા ફળ મુજ હજો, માંગો એમ પ્રભુ પાસ. મંત્ર : ૐ દૂ શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય નY-TRTमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय जलं यजामहे स्वाहा ॥ (કેસર, રહી ન જાય તે રીતે અભિષેક કરવો, પછી પાણીનું એક પણ બિન્દુ ન રહે તેવી રીતે અંગભૂંછણા કરવા.) (ર) વિલેપન પૂજા (કેસર પૂજા) (હાથમાં કેસરની વાટકી લેવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ, આત્મ-શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. મંત્ર : ૐ હ્વીં શ્ર પરમપુરુષાર્થ પરમેશ્વરાય નમ્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय चन्दनं यजामहे स्वाहा ॥ (નીચે લખેલા નવાંગી પૂજાના દુહા બોલી, પૂજા કરવી) નવ અંગ પૂજાના દુહા જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત, ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. જાનુ બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ ખડા-ખડા કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ. લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન, કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન. || ૨ | || ૩ || શ્રી અઢાર અભિષેક વિધાન (૪૦) શિલ્પ-વિધિ
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy