________________
અષ્ટપ્રકારી પૂજા જિનબિંબોને આ પ્રમાણે અઢાર અભિષેક કર્યા બાદ નીચે પ્રમાણેના શ્લોક-મંત્ર બોલવાપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી.
-: અષ્ટપ્રકારી પૂજાના વિશિષ્ટ દુહા :| વિશેષ ભાવોલ્લાસ માટે અષ્ટપ્રકારી પૂજામાં નીચેના દુહાઓ પણ બોલી શકાય
જળપૂજા : સ્નાત્ર કરતાં જગતગુરુ શરીરે, સકલદેવે વિમલકલશ નીરે;
આપણાં કર્મમળ દૂર કીધા, તિણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધ // હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે;
જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમ તણા નાથ જીવાનુજીવો. જેના ચંદનપૂજા ઃ જિનતનુ ચર્ચતાં સકલ નાકી, કહે કુગ્રહ ઉષ્ણતા આજ થાકી;
સફલ અનિમેષતા આજ માકી, ભવ્યતા અમતણી આજ પાકી //રા પૂષ્પ પૂજા : જગધણી પૂજતાં વિવિધ ફૂલે, સ્મરવા તે ગણે ખીણ અમુ
ખંત ધરી માનવા જિનપ પૂજે, સતણા પાપ સંતાપ ધૂજે ૩ી ધૂપ પૂજા : જિનગૃહે વાસતાં ધૂપ પૂરે, મિચ્છર દુર્ગન્ધતા જાય દૂરે,
ધૂપ જિમ સહજ ઊરધગતિ સભાવે, કારકા ઉચ્ચગતિભાવ પાવે જા દીપક પૂજા ઃ જે જના દીપમાલા પ્રકાશે, તેહથી તિમિર અજ્ઞાન નાસે;
નિજ ઘટે જ્ઞાન જોતિ વિકાસ, જેહથી જગતના ભાવ ભાસે.//પા. અક્ષત પૂજા: સ્વસ્તિક પૂરતાં જિનપ આગે, સ્વચેતસિ (સ્વસ્તિશ્રી) ભદ્રકલ્યાણ જાગે;
જન્મજરામરણાદિ અશુભ ભાગે, નિયત-શિવશર્મ રહે તાસ આગાદી નૈવેધ પૂજાઃ ઢોકતાં ભોય પરભાવ ત્યાગે, ભવિજના નિજગુણ ભોગ્ય માગે;
હમ ભણી હમ તણું સ્વરૂપ ભોજયે, આપજો તાતજી જગતપૂજ્ય //૭ી ફળ પૂજા : ફલ ભરે પૂજતાં જગતસ્વામી, મનુજગતિ વેલ હોય સફલ પામી;
સકલ મુનિ ધ્યેયગતિ ભેદ રંગે, ધ્યાવતાં ફલ સમાપ્તિ પ્રસંગે //૮
શિલ્પ-વિધિ
(૪૬)
હેમકલિકા - ૧