________________
( -: અર્થઅર્પણ વિધાન - ) મસ્તકે વાસક્ષેપ :
દશમો અભિષેક થયા બાદ ગુરુભગવંતે તથા તેઓ ન હોય ત્યાં વિધિકારકે નીચેનું સર્વવિધાન કરવાનું હોય છે. જેમાં સૌપ્રથમ શુદ્ધ વાસક્ષેપ ચૂર્ણ લઈ નીચેના બેમાંથી કોઈ એક મંત્રને ત્રણ વાર ઉચ્ચ સ્વરે બોલવો અને ત્યારે અનુક્રમે ૧-૧ અને ૨૭ ડંકા વગાડવા. ત્યારબાદ પ્રત્યેક પ્રતિમાને મસ્તકે વાસક્ષેપ કરવો. મંત્ર : (૧) ૩% ફીચ્છનું નાના સિક્કા બનાવો:
स्वसमयेनेहानुग्रहाय भव्यानां भः स्वाहा । (૨) % સ્ક્વ : સ્વાહ ! વિજ્ઞપ્તિપૂર્વક સુવર્ણપાત્રમાં અર્થઅર્પણ: (નોંધ : અર્થઅર્પણ કરવાનો ચડાવો બોલાવી શકાય છે. અર્થઅર્પણ વિધાનમાં જિનશાસનની ભક્તિ-સેવા-સમર્પણાદિના તેમજ સુકૃતો કરવા-કરાવવા વગેરેના વિશિષ્ટ સંકલ્પો પણ સૌને કરાવવા જોઈએ.) સુવર્ણના પાત્ર (થાળી કે વાટકીમાં) (૧) ધોળા (પીળા) સરસવ, (૨) ગાયનું દહીં, (૩) ગાયનું ઘી, (૪) અક્ષત (ચોખા) તથા (૫) સમૂલો ડાભ; આ પાંચેય દ્રવ્યોના અર્થ પાત્ર તૈયાર કરાવી રાખવા. લાભાર્થી પરિવાર મૂળનાયક ભગવાન સમક્ષ સુવર્ણપાત્રમાં અર્થ લઈ ઊભા રહે તથા અન્ય સર્વ ભક્તજન બે હાથ જોડી ઊભા રહે. ગુરુભગવંતે અથવા વિધિકારકે નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ તથા અર્થ અર્પણ મંત્ર ત્રણવાર ઉચ્ચસ્વરે બોલવા અને ત્યારે અનુક્રમે ૧-૧ અને ૨૭ ડંકા વગાડવા. સવિશેષ ભાવવૃદ્ધિ માટે અહીં ગુજરાતીમાં પણ અર્થઅર્પણ વિજ્ઞપ્તિ આપેલ
ભાવશિલ્પ : હે વિશ્વેશ્વર ! હે વ્હાલેશ્વર ! હે અખીલેશ્વર ! આપનું હાર્દિક સ્વાગત હો ! આપ અમારા પર કૃપા વરસાવનારા થાઓ. અમારા દોષોને
શિલ્પ-વિધિ
(૩૦)
હેમકલિકા - ૧