________________
ભૂલે પડેલો છું એક તૃષાતુર અને થાકેલો વટેમાગું છું. કહાં રહે અને કેણું છું તથા ઓ સ્થિતિનું કારણ શું છે એ બધું જાણવાની આપની જિજ્ઞાસા તપ્ત કરવાની હમણુ મહારામાં શક્તિ નથી. હાલ. તુરત મ્યને જળ અને આશ્રયસ્થળની અનિવાર્ય જરૂર છે, તે જે આપ બતાવી શકશે તો હેટો આભાર થયો હમજીશ.”
* બાવો તુરત જ પથિકની સ્થિતિની ગંભીરતા હમજી ગયો અને હેને પિતાની પાછળ આવવાને ઇસારે કરી નજીકમાં આવેલી એક કાંટાની વાડ તરફ ચાલ્યો. ત્યાં પહોંચતાં વાડની મધ્યમાં પડેલી એક પથ્થરની શીલા ઉપાડી દૂર મૂકી અને પોતાના અતિથિને ઉદ્દેશીને બોલ્યોઃ “દુર ઘેરા વતી કરે તરહ જા મત करना, बच्चा! यहां पर तूं बीलकुल निर्भय है; कोई शत्रु तेरा વત્તા નહીં પણ સત્તા છે.”
સુદર્શન ગુફામાં ઉતહેની પાછળ પોતે પણ ગુક્ષમાં ઉતરીને બાવાએ પેલી શીલા પાછી હતી તેમ ગોઠવી દીધી અને ગુફામાંના પુરાણ કુંડમાંના ઠંડા જળનું એક તુંબડું ભરી લાવી સુદર્શનને આપ્યું, જે પીવાથી હેને બહુ શાન્તિ થઈ અને નિર્ભય સ્થળની પ્રાપ્તિ સાથે ગુફાની ઠંડકથી હેનામાં નવું જીવન આવતું હોય એમ દેખાવા લાગ્યું. આ બાવો પિતાને હમણાંની મુશ્કેલીમાંથી મુક્ત થવામાં ઘણે મદદગાર થઈ પડશે એવી હેનામાં આશા ઉન્ન થઈ. હેનાથી વાતચીતને. પ્રસંગ પાડી આતે આતે હેના વિચારો જાણી લેવાની ઈચ્છાથી મુદશને હેને પૂછ્યું: “મહારાજ! આપે આજે સ્વને નવો જન્મ આપ્યો છે એમ કહું તે કઈ ખોટું નથી. આટલી ન્હાની ઉમરે દુનીઆથી ઉદાસીનતા આવવાનું કયું કારણ આપને પ્રાપ્ત થયું હતું તે ને જણાવવા કૃપા કરશો તે દુઃખના તે કારણને નાબુદ કરવી ખારાથી બનતે શ્રમ ઉઠાવવા હું વચન આપું છું.”
જવાબમાં બા પ્રથમ તે ખૂબ હસ્યો અને ધિો. સુદર્શનની અજયબીમાં આથી ઘણું વધારે થયો. છેવટે બાવાએ પ્રત્યુત્તર આપ્યો “સુદનભાઈ ! પ્રથમ દૃષ્ટિએ હું આપને ન પિછીની શકો તે માટે અને ક્ષમા કરશે સસ્ત તાપની અસરથી અને કોઈ જબરા બયને લીધે, આપની લાંબા વખતથી મહેને પરિચિત થયેલી મુખમુકી પણ છે નિમકહરામ ઓળખી શક્યો નહિ. પિતાના ગુરૂ અને ધર્મને નિકિરામ નીવડેલે આ ખેમચંદ બીજા કેના તરફ નિમકહલાલ
Scanned by CamScanner