________________
પ્રકરણ ૬ હું.
લગ્ન (ચાલુ).
જે દિવસે પાંજરાપાળના સર્વ કાર્યવાહકોને એકડા કરવામાં આવ્યા. અને હેમની વચ્ચે સુદર્શને હેમને કેટલીક સૂચનાઓ કરી. · બેલતા જાનવરા તા કાંઇ ઉધમ ન મળતાં ભિક્ષા દ્વારા કે. છેવટે ચારી કે હરામી કરીતે પણ પેટ ભરી શકે છે પણ ‘મુંગા જાનવરો’ ને કાના આકાય છે, એમ જણાવી એવા જીવેાના રક્ષણ માટે સ્થાપવામાં આવતી પાંજરાપોળ તરફ દરેક આયતુ શું કર્ત્તવ્ય છે તે સમજાવ્યું. દયાળુ પુરૂષોને હમેશ કે અઠવાડીઆમાં એક વાર પાંજરાપાળના જીવાની સ્થિતિની ખબર કહાડવા સૂચયું, કે જેથી તેઆની ખરાબર કાળજી રખાય અને પોતે જો સત્કાર્યો નહિ કરે તે એવી જ દુઃખી અને પરાધીન સ્થિતિ ભેાગવવી પડશે એ સત્ય શિખવાની તક મળે. જાનવરો માટે એક ડાકટર રાખવા સૂચવ્યું અને સાજાસારાં જાનવરા પાસેથી કામ કરાવી હેમની ખેારાકીની કિમત કરતાં વધુ કિમતનું કામ લઇ શકાય એમ સૂચવી પાંજરાપાળને પેતાની મેળે નભે તેવી (Self-supporting) સંસ્થા બનાવવા આગ્રહ કર્યાં; અને છેવટે પાતા તરફથી આ ખાતાને ઉત્તેજન તરીકે, આ ખાતાની મ્હોટી રકમ ગંગાદાસ શેઠ પાસે લ્હેણી રહી છે તે વસુલ કરવા માટે કરવી પડતી ફર્યાદનું કુલ ખર્ચ આપવાનું જાહેર કરી, સૌની વાહવાહ વચ્ચે સુદર્શન અને મિત્રમડળ šાંથી રવાના ચ સરકારી સ્કુલમાં ગયા.
૫૪
Scanned by CamScanner