________________
પ્રસ્તાવના.
કે એક જૈન છું; હા જેન છું. જૈન ધર્મને માનનારા કુટુંબમાં મહારે જન્મ થયો છે. અને જન્મ આપનાર જમીન (સ્વદેશ), માબાપ અને ધર્મ એ ચારને ઉપકાર કર્યો વિદ્વાન પૂરેપુર વર્ણવી શકશે ? જેમના પ્રતાપે આ શરીર છે, હેમને જ તે અર્પણ થવું જોઈએ; હેમની ભક્તિમાં જ હેમાવું જોઈએ; હેમને “શાતા” પમાડવામાં શરીરના હરકેાઈ અંગને–રે આખા શરીરનો ભેગ આપવો પડે છે તે આપ જોઈએ. હારે શરીર જ તેઓને અર્પાયેલું સમજવાનું છે, ત્યારે તે શરીરની માલિકીની ગણતી ચીજે (ધન–વસ્ત્રાદિ)ને ભેગે આપવાનું તો પૂછવું જ શું?
હું એક જેન છું. જૈનના પંદર લાખ ગણાતા માણસમાં જહાં સુધી એક પણ અજ્ઞ છે, હાં સુધી મને ખરૂં જ્ઞાન કદી નહિ મળે; તેઓમાંને એક પણ માણસ હાં સુધી ભૂખે મરત હશે ત્યહાં સુધી મહારું પેટ ઉણું જ રહેશે. “આખામાં હેને ભાગ સમાયલે છે આખા જૈન વર્ગની ઉન્નતિમાં જ હારી ઉન્નતિ છે; હું, એક્લી મારી જાતને–મહારે પંડને ઉન્નત કદાપિ કરી શકું નહિ.
હું એક જૈન છું. બધા જેનેમાં હું પોતાને જેવા તલસું છું, મથું છું, બીજા જેમાં જે નીચતાના ડાઘા જોઉં છું તે માટે હું મહને જ કમનશીબ માનું છું. અને “મહારી આ દશા !” એમ કહી
એકાંતમાં રહું છું. કોઈ જૈન સાધુની અજ્ઞાન દશા કે કષાયાધિન ! દશ ભાળું છું, ત્યારે હારી આ દશા” એમ કહી વિલાપ કરું છું,
Scanned by CamScanner