________________
અણુ
સધળા દેહામાં એક જ આત્મા જોઈ શકવા જેટલે
‘અહં'પણાને જે જીતી ચૂકયા છે; જે નામથી માત્ર કહેવડાવવાનું પસંદ નહિ કરતાં સ્વાર્થવૃત્તિ અને જાહેરમતના એને છતી પરિહતા ( જેને ાના સાંસારિક અને ધાર્મિક અધેરા દૂર કરવાના કાર્યમાં ) કમર કસીને લાગી પડયા છે; જે આ સ્થૂલ જગમાં રહીને કે અદૃશ્ય ભૂવનમાં રહ્યા રહ્યા આ ક્ષુદ્ર લેખકને એક નગુણીઆ વર્ગ માટે લીટા કહાડવાની, બકવાની અને રડવાની પૃચ્છા અને ઉત્સાહ પ્રેરે છે, એવા સઘળા અને તે આ પુસ્તક સાદર સમરણ કરૂ છુ. તેઓ તે સ્વીકારવા કૃપા કરશે તે આ નિર્માલ્ય લેખકની લેખિનીમાં નવું કૌવત પ્રવેશ કરશે અને માજે પ્રગટ થતા આ પહેલા ભાગના સાંધણુ તરીકે ખીજા સાત ભાગ પ્રગટ કરી શકાશે.
6
વા. મા. શાહ.
C
દરજ્જે
જૈન ’ ડર એ
Scanned by CamScanner