SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૩ મું. (૫૫) નથી એમ ભાસ્યમાન થયેલું, તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણે ઉત્પન્ન થાય છે; અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે. ' દોષ કરે છે એવી સ્થિતિમાં, આ જગતના જીના ત્રણ પ્રકાર જ્ઞાની પુરૂષે દીઠા છે; (૧) કોઈ પણ પ્રકારે છવ દેષ કે કલ્યાણને વિચાર નથી કરી શક્યો-અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણથી અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બધથી દેષ કરે છે તે કલ્યાણ સ્વરૂપ માનતા, એવા જીવોનો બીજો પ્રકાર છે. (૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે;–સવ પરસ્વરૂપને સાક્ષી છે એ બેધસ્વરૂ૫ છવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે, એવા છેને ત્રીજો પ્રકાર છે. એમ ત્રણ પ્રકારનાં જીવ-સમૂહ, જ્ઞાની પુરૂષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અ." પ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર પરિણમી જેવા ભાસતા એવા છે સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા છ–અથવા સ્વાદ પરિણામી એવા, પરમાથે માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગ્રહિત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિઅપ્રાપ્તિ–આદિભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયાં કરે છે, સ્વછંદપરિણામ જેનું ગબિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે." જે પ્રકારે ત્રીજો સમૂહ સાથે થાય તે પ્રકાર વિચાર છે વિચારવાની છે તેને યથાબુદ્ધિએ, સદ્ગથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દેષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે પ્રકારે વિચારવા–સંભારવા યોગ્ય છે. ડ ત છે તે સમજવું ન સમય છે ?' : ' ' ' કહે ' જાવું છે , છે. ' જેિમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે તેથી ઉપગ અન્ય વિકલ્પ રહિત થયે તેનું નામ શમાવું છે; વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરુપમાં શમા, અને Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy