________________
(૪૦)
- રાધ ગ
ક
.'
કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે મુખ્ય ભેદ કહ્યા છે. ૧. ઉત્સર્પિણી. ૨ અવસર્પિણી. અકેકા ભેદના છ છ “આરા” છે. આધુનિક વર્તન કરી રહેલ “આરો” પંચમકાળ કહેવાય છે, અને તે અવસર્પિણુકાળને પાંચમો “આરે છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના, પાંચમાં આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે, પુરુષોએ કેટલાક વિચરો જણાવ્યા છે તે અવસ્ય જાણવા જેવા છે. " ' એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છેઃ નિગ્રંથપ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા, ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્વોમાં મતમતાંતર વિધશે. પિાખંડી અને પ્રપંચી મતનું મંડન થશે.. જનસમૂહની રૂચી
અધર્મ ભણી વળશે. સત્યદયા હળવે હળવે પરાભવ પામશે. મહાદિક દેષની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ઠ ગુરૂઓ “પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્યો પિતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર છે મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરૂષ મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદે હણતા જશે; હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે; ધ્યાળ વિષયનાં સાધનો વધતાં જશે, એકાંત પક્ષે સત્તાધીરા થશે. શૃંગારથી ધર્મ મનાશે. , , , ''+ !! ! ! / Ar
' . ! ! ! ! ! ' ; માપના : 3) હે ભરવાનું! હુ બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં તમારાં કહેલાં અનુપમ તો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણત કરેલા ઉત્તમ શીલને સેર્યું નહીં. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા
અને પવિત્રતા મેં ઓળખ્યાં મહીં. હે ભગવાન! હું ભૂલી આથશે‘ઝ અને અનંત સંસારની વિટભ્યતામાં પડે. છું હુ પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલીન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તો વિના મારે મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અશાનથી અંધ થયો છું. મારામાં વિવેકશકિત નથી અને હું મૂઢ છું; નિરાશ્રિત
Scanned by CamScanner