________________
વર્ષ ૨લ મુ.
(૧૯) (૮૭) જ્ઞાનીની અને શુષ્કજ્ઞાનીની વાણી. ૧ જે જ્ઞાનમાં દેહાદિ અમાસ મટયો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાનસ્વરુ૫૫ણું ભજે છે, તે જ્ઞાનને “નિરાવરણ જ્ઞાન” કહેવા યોગ્ય છે.
૨. સર્વ જીવોને એટલે, સામાન્ય મનુષ્યને, જ્ઞાની અજ્ઞાનીની વાણીને ભેદ સમજાવે કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કેક શુષ્કત્તાની શીખી લઇને જ્ઞાનીના જે ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્ય જ્ઞાની માને, મંદદશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટ" દશાવાન મુમુક્ષુ પુરૂષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણુમાં આશયે જ્ઞાનીની વાણીની તુલનાં હેતી નથી; જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરૂદ્ધ, આત્માર્થઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનારી હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણે હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણજે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિષે વર્તવા " યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી કામ કામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષને થવાયોગ્ય છે. જ્ઞાની પુરૂષને તે સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાન સહિત છે, અને ભાનસહિત પુરૂષવિના આ પ્રકારને આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાય છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો સહેજ ભેદ સમજાવાયેગ્યા છે. અજ્ઞાન પ્રત્યેને જેને મોલ વિરામ પામ્યો છે, એવા જ્ઞાની પુરૂષને શુષ્કજ્ઞાનીનાં વેચનો ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષને શુષ્કજ્ઞાનીના વચન સાશ્યપણે જોવામાં આવ્યાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેની બ્રાંતિને
Scanned by CamScanner