________________
(૧૦૬)
રાગાધ · (23)
ત્યાગના લક્ષ રાખવા.
ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ ૫૬ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરૂષો તેને છેાડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારüાયે વાસ થયા તા પણ અમૂતિપણે, અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધદય સમજને વર્યાં છે, અને ત્યાગનાં લક્ષ રાખ્યા છે. જેમાં
{
· (43).... ભક્તિમા,
મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રણ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાનવિના અન્ય સર્વ ઉપાયે અછત દેખી, જેનેજિયે તેની ઉત્પત્તિને હેતુ છે એવા સસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાાદે અનત જ્ઞાની પુરુષાએ એજ ઉપાય ઉપાસ્યા છે, અને સર્વે જીવાતે તે ઉપાય ઉપદેશ્ય છે. તે આત્મજ્ઞાન દુર્ગા-પ્રાયે-દેખીને નિષ્કારણુ કરૂણાશીલ એવા તે સત્પુસ્ત્રોએ ભકિતમાર્ગ પ્રકાશ્યા છે, જે સર્વ અશરણને નિશ્રી શરણુરૂપ છે, અને સુગમ છે.
Mwf's 16 Baren
(૮૪)
L ',
સદ્દગુરૂ દેવ.
સવ દુ:ખથી મુકત થવાના સવેત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યા છે. તે જ્ઞાનીપુરુષાનાં વચને સાચાં છે; અત્યંત સાચાં છે, જ્યાંસુધી જીવતે તથારૂપ આત્મજ્ઞાન ન થાય, ત્યાંસુધી આત્ય ંતિક બંધનની નિવૃત્તિ ન દ્વાપ એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે ‘વૃત્તિ'માન આત્મજ્ઞ:ન સ્વરૂપ' એવા સદ્ગુંદેવતા નિતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે; એમાં સ ંશય નથી. તે આશ્રયના વિયાગ હોય, ત્યારે, આશ્રયભાવના નિત્ય કત્તવ્ય છે.
Scanned by CamScanner