________________
અમાિ. જળનો જન્મ ઘામથી થાય, બારે મેઘ સાથે ઉપજાય. મષળધાર મેઘની નડે, ઝબઝખ બહુ વીજલિ પડે. ૧૪ મેઘગર્જના ભીષણ થાય, કરા પડે ત્યાં નહિ ઉપાય, ગ્રામ નગર ઘર પડતાં જાય, એકાણુંવમાં ભૂમિ સમાય. ૧૫ ખાર ગળે છે જળને જેમ, જળમાં ભૂમિ વિલાયે એમ વળતી અગ્નિ જળને દહે, અગ્નિ સમૂળ વાયુ રહે.
- ૧૬ વાયુને લય નભમાં થાય, અહંકારમાં તે અલપાય; અહંકાર બુદ્ધિમાં જાય, મૂળપ્રકૃતિમાં બુદ્ધિ સમાય. ' ૧૭ પ્રકૃતી પુરૂષ બે જેડે મળી, પરમેશ્વરમાં જાથે ભળી; પરમેશ્વર સચિદ સુખરૂપ, રહે એકલે અંતે ભૂપ. આદ્યઅંતમાં રહે એકલે, મધ્યે વિશ્વ રચે છે ભલે ઇટમ તેને ભજશે જેહ, નિત્યાનંદ પામશે તેહ.
ब्रह्म संबंध विषे. વવા વિષ્ણુ સઘળે વસે, જડશે જેને ગુરૂગમ હશે; સહુમાં સેહં બોલે તેહ, ગુરૂગમથી ઓળખાએ એહ,
સઘળા તેના અંશ, વેદ સાંખ્યથી જાણે વંશ જે અંશે પ્રભુ ભૂલી ગયા, અહં દેહરૂપી તે થયા. જ અનિત્ય અપવિતર દેહ, અંગરખા જે એહ; તે હું એવું જાણે અંધ, નગુરાને નહિ બ્રહ્મસંબંધ. જીવ અંશ પ્રભુને કહેવાય, અહિં પ્રતીતિથી ઓળખાય; ચેતનરૂપ અહં છે જેહ, જડતનુસાથે જડાયુ તેહ. લિથું પંચવિષય રસ પાન, તેથી મૂલ્ય છે નિજ ભાન માની દેહ પિતાનું આ૫, ઘણાં કમાય પુણયને પાપ પર અવતરે જ્યાં જ્યાં દેહ, જીવ રમે તે સાથે તેહ,
Scanned by CamScanner