________________
સંપ વિશે શીળવંત સજજન જે જાણું, વદે વાણિ તે વેદ પ્રમાણ છેટમ તેને કરો સુસંગ, વિમલ થાય મન વાણી અગ. ૨૬
દુળ વિષે મમા મેટી નરતનું તેહ, દુર્ગુણમાં નહિ એ; બગડે બાળપણથી બાળ, માતપિતાને દે છે ગાળ. હિત ઉપદેશ કરે છે સાત, તેમાં પ્રથમ માતને તાત; સતી નારી ને બાંધવ જેહ, વિદ્યા ગુરૂ મિત્ર જન એહ. . પર દુઃખ ભંજન રાજા હોય, સપ્તમ છે આચારજ સોય; હિતઉપદેશક હિતને કહે, તેથી સુજન સુસંગતિ ગ્રહે. કળે કુસંગકાચમાં જેહ, કરે કુકર્મ સકળ નર તેહ કરે નીચ નારીને સંગ, ગાંજો પિયે બગાડે અંગ. મધુનું પાન કરે મતિમંદ, કેફ કરીને કરે કુછદ; કામ કેપ વસે વધુ માંય, અતિ અવગુણ ઉપજે છે ત્યાંય.
દશ અવગુણે કામથી હોય, કહું છું સાંભળજે જન સેય - રમે ઘુતને મૃગયા કરે, મિથ્યા દેષ કેય શિર ધરે.
ઉંઘે દિને પરસ્ત્રી સંગ, મદ્યપાનશું લાગે રંગ;
નાચે ગાય બજાવે તેહ, ડોલે પરઘેર કામી એહ. ' એ અવગુણ દશ કમી તણા, અવગુણ આઠ ક્રોધીના ભણ્યા
કરે ચડીને નિજ બળ બકે, કેયના સદ્ગુણ સહિ ન શકે 'પરના ગુણમાં દે છે દોષ, બેલે કઠણું વચન કરી રેષ; દેખિ રંકને તાડન કરે, રાખે છેષ પરધન હરે. bધતણા એ અવગુણ હોય, તેથી નરક પડે નર સાય; જાણે લેભ પાપનું મૂળ, ભીજન જનને પ્રતિકૂળ એ ૧૦
Scanned by CamScanner