________________
मक्षरमाळा. એમ જારથી ઉપજે જેહ, સત્સંગે નવ સુધરે તેહ. ૧૪ મન જેનાં છે ઘણ: મશીન, ભલા સંગે રહે ગુણહીન; સત્યરૂષેની પાસે રહે, સગુણ તે તેના નવ ગ્રહે. ૧૫ રહેજે પારસ પામી રાંક, ત્યારે પારસને શું વાંક;
ઈચુંબક લેટું ખેંચાય, કાષ્ટ લેણને કાંય ન થાય. ૧૬ દુર્જન સજજનમાં નવ મળે, વડેલા ટેળામાં ભળે; કમળતણે સુંઘીને વાસ, આવી ભમર ભમે પાસ. ૧૭ નહીં દેડકાને મન કાંય, ફળે કુસંગતિ કાદવ માંય; સુણે નાગ મોહર સ્વર જ્યાંય, દેડો દોડે જાયે ત્યાંય.૧૮ પામર હોય પરડવાં જેહ, સુણતાં નાદ કરે નહિ તે; સત્સંગતિ કરવા નવ ચાય, તે તે જીવત પ્રેમ ગણાય. ૧૯ જેમાં હેય અવિદ્યા કેશ, તે દેખે સજજનમાં દોષ; સજનના જસ સુણતાં કાંય, દાઝે દુષ્ટ ઘણે મનમાંય. ૨૦ નિંદા કરતાં નરકે જાય, કેટિક કલ્પ લગી કૂટાય; સજનના જસ સુણતાં સાર, જેને ઉપજે હરખ અપાર. ૨૧ દેહવત તે દેવસમાન, સ્વર્ગ કરે સુધારસ પાન; નિત્ય સુસંગ ગંગમાં હાય, તેનાં દુકૃત દૂર પલાય. ૨૨ કોય ધરે મનમાં આભમાન, સજજન વચન સુણે નહિ કાન; તે નર અધમ નિમાં જાય, લક્ષ રાશીનાં દુઃખ થાય. ૨૩ વૈદિક ધર્મ કથાએ જ્યાંય, પ્રેમે સત્સંગ કરો ત્યાંય; જુઠી જુક્તિ કથા જ્યાં હોય, તેવા શબ્દ સુણે નહિ સય. ૨૪ દુરાચરણનાં વચને સુણે, તે નર પોતે દુર્જન બણે; માટે તજ દૃણિ સંગ, સત્સંગી શું ધર રંગ. ૨૫
Scanned by CamScanner