________________
नरक विषे.
૧૫
૧૬
દેવાનાં ટોળાં છે ઘણાં, કહું છું નામ હવે તે તણાં; વસવ આઠ ને આદિત ખાર, છત્રી તુષિત રૂદ્ર અગિયાર. ૧૪ વિશ્વેદેવા તેર ગણાય, એગણપચાસ વાયુ થાય; વૈકુંઠ ચાદ સાધ્ય છે ખાર, સુશમાણું દેશ છે નિર્ધાર. છત્રીસ મહારાજિકા કહિયે, આભાસ્વર સુર ચાસટ હિયે, સદા કરે અમૃતનું પાન, કરે કાય નૃત્ય ને ગાન. ચંદ્ર સૂર્ય તારા છે જેહ, ઘણા તેજવાળા છે તેહ; કાર્ય તત્વાના અધિપતી, કરે સ્વતંત્ર લેાકમાં ગતિ. સ્વેચ્છાચાર પ્રચુર તનુ ધરે, સદાય આનંદૅ ઉચ્છવ કરે; ફાય કરે કાય સ્થાને ઠરે, કાઈ વિમાને એશી કુ. ઇંદ્ર સર્વે દેવાના રાય, સભા સુધર્માં શ્રેષ્ઠ ગણાય; સુખ દેવાનું જાણે! જેહ, ભૂતળથી છે અધિક તેહ. કરી કર્મ શુભ ઇચ્છે કાય, દેવાનું સુખ તેને હાય; અધિકારી છે દશ દિપાળ, તેનાં ગામ ધામ વિશાળ. ૨૦ બ્રહ્મા બ્રહ્મ સદનમાં રહે, તેને બ્રહ્મપુરી સહુ કહે; અમરાવતી ઇંદ્રનુ ગામ, કરે વૃષ્ટિનુ તે તેા કામ. તેજાવતી છે અગ્નીતી, શિવ કૈલાશપુરીના ધણી; કુબેરની અલકાપુરી કહે, ગધાવતીમાં વાયુ રહે. ભાગવતી છે વરૂણની પુરી, રાક્ષસની નિૠતી છે ખરી, પુરી નહિં વ્યાપક પ્રભુ તણી, ટમ વેદે વાણી ભણી. नरक विषे.
૧૯
ફેફ્સા કરતાં આ સસાર, પાતક જીવ કરે નિર્ધાર; તે જઇ નરકકુંડમાં પડે, તીવ્રવેદના તેને નડે.
૧૭
૧
ર
Scanned by CamScanner